SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ રોગનઉ આલંબન લિě સિઉં કીજઇ, અમ્હે રોગાક્રાંત માંદા ધર્મ કિમ કરાઇ, ઇસ્યાં આલંબન લેઈ સર્વાં ચિય૰ નિરુધમ આલસૂ જીવ સઘલીઇ નિયમધુરા ચારિત્રક્રિયા તપનઉ ભાર નિટોલ થૂંકઇ જેતલઉં કરી સકીઇ છઇ તેતલઉંઇ ન ક૨ઇ. ૨૯૩. જાણ જીત જિમ કરઇ, તિમ કહઇ છઇ. [કેટલાયે જીવ સંઘયણ નામકર્મનું આલંબન લઈ ‘શરીરની શક્તિ વિના ધર્મ કેમ થાય ?” એમ કહે. કેટલાક કાળનું આલંબન લઈ ‘હમણાં દુઃકાળમાં ધર્મ કેમ થાય ?” એમ કહે. કેટલાક બળનું આલંબન લઈ ‘હમણાં મનની એકાગ્રતા નથી' એમ કહે. કેટલાક દુખમ આરાનું આલંબન લઈ ‘આ કાળને પરમાત્માએ વિપરીત જ કહ્યો છે એમ કહે. કેટલાક રોગનું આલંબન લઈ ‘અમે રોગગ્રસ્ત છીએ' એમ કહે. આળસુ જીવ આવાં આલંબનો લઈ સઘળીયે ચારિત્રક્રિયા ને તપ નક્કી છોડી દે. જેટલું કરી શકે તેમ છે તેટલું યે ન કરે.] કાલસ્સ ઉ પરિહાણી, સંજમ જુગાě નત્યિ ખિત્તાð, યણાઇ ટિયર્વાં ન હું જ્યણા ભંજએ અંગ. ૨૯૪ કાલસ૰ કાલની સંઘયણ આઊખાં દેહશક્ત્યાદિકની દિહાંડઇં દિહાંડઇં હાણિ થાઇ છઇ, સંજ્મ અનઇ સંયમ નિર્વાહયોગ્ય હવડાં તિસ્યાં ક્ષેત્રઇ નથી, તઉ કિમ કરિવઉં, જ્ય૰ જયણાં વર્જિવઉં, નિવિહિતઉં, ન હું જ્યણા કાઇ, જઉં જ્યણા કરાઇ, તઉ ચારિત્ર રૂપિઉં અંગ સઇર ભાજઇ નહીં, નિટોલ ચારિત્ર જાઇ નહી, ચારિત્ર જ્યણાવંતઙૂઇ છતઉં કહીઇ, ઇસિઉ ભાવ. ૨૯૪. જ્યણા ખપર એતલા બોલની જોઈઇ, એ વાત કહઇ છઇ. આયુષ્ય, દેહશક્તિ આદિની દિવસેદિવસે હાનિ થાય છે અને સંયમનિર્વાહયોગ્ય સ્થાનો પણ નથી. તો શું કરવું ? જો જયણા કરાય તો ચારિત્રરૂપી શરીર ભાંગે નહીં.] સમિઈ-કસાય-ગારવ, ઇંદિય-મય-બંભર્ચર-ગુત્તીસુ, સઝાય-વિણય-તવ-સત્તિઓ અ જયણા સુવિહિયારું. ૨૯૫ સમિઈ ઈમાં સમિત્યાદિક પાંચ સમિતિ, તેહનઉં પાલિવઉં ૧, અનઇ ચ્યારિ ક્રોધાદિક કષાય, અનઇ હાસ્યાદિક ષટ્ક અનઇ પુરુષવેદાદિક વેદત્રયનઉં જય ૨, ઋદ્ધિગારવાદિક ત્રિણિ ગારવનઉં વર્જિવઉં ૩, અનઇ પાંચ ઇંદ્રિયનઉં વસિ કરવઉં ૪, જાત્યાદિક આઠ મદનઉં ટાલિવઉં ૫, નવ બ્રહ્મચર્ય ગુપ્તિનઉં ૧ ખ, ગ નિર્વહિવઉં. ૨ ખ ખરી. ૩ ખ આારિ જાત્યાદિક. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Jain Education International For Private & Personal Use Only ૧૯ www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy