________________
કર્મનઉ વાહિ કાઇ કરતઉ નથી, આરાધિતઉ નથી, અનઇ વલી, અણ્ણાગ અનાગત આવતઇ ભવિ ધર્મની પ્રાપ્તિ વાંછઇ છઇ, અન્ન આવતઇ વિ લબ્ધિ બોધિ ભણી ધર્મની પ્રાપ્તિ કીસિર્ટી મૂલિઇં લહેસિ, જઉ આણઇ ભવિ ધર્મ આરાધિઉ હુઇ, તઉ આવત વિ વલી સુખિઇ લહઇ, જઉ ધર્મ આરાધિઉ ન હુઇ, તઉ કિસ્સાં વડઇં મનુષ્યભવાદિક ધર્મની સામગ્રી પામઇ, લોકઇ માહિ પાધરઉ વિસાહણઉંઇ તઉ લાભઇ જઉ કન્હઇ નાણઉં સંસા૨૪ માહિ પહુચતઉં હુઈ, ઈમ્તિહિં તેહૂ ન લાભઇ, ઇસિઉં જાણિ એહ ભણી, આણઇ જિ ભવિ ધર્મનઉ ઉદ્યમ રિ, અહોપ જીવ, લાધી સામગ્રી માંહિર હવડાં થેંચના ઘોલના ન્યાયઇં, અકામ નિર્જરાં કર્મક્ષય કરી, ધર્મની સામગ્રી લાધી છઇ, હારી પૂંઇિં વલી આવતઇ ભવિ કિમ લહિસિ, ઇસિઉ ભાવ, પ્રાહિઇં‘ઘણા જીવજંત આલંબન લેઈ, ધર્મનઇ વિષઇ પ્રમાદ કરð પ્રાહિઇં॰ ઘણા જીવ એવાઇ જિ હુઇ ઇમ કહઇ છઇ.
૨૯૨.
[આ ભવમાં લબ્ધિ અને આત્મજ્ઞાન પમાડે એવો વીતરાગનો ધર્મ કર્મવશ જીવ આરાધતો નથી. અને વળી આવતા ભવમાં ધર્મપ્રાપ્તિ ઇચ્છે છે. પણ તે આવતે ભવે લબ્ધિ ને બોધિ માટે ધર્મપ્રાપ્તિ કેવી રીતે કરશે ? જો આ ભવમાં ધર્મને આરાધે તો કેટલાયે મનુષ્યભવે ધર્મની સામગ્રી પામે. લોકમાં પણ સીધું – વસાણું ત્યારે મળે જ્યારે પાસે નાણું હોય. માટે આ ભવમાં જ ધર્મનો ઉદ્યમ કર. કર્મક્ષય કરી ધર્મની જે સામગ્રી મેળવી છે તે હારી જઈને પછીથી વળી આવતા ભવમાં કેમ મેળવીશ ?]
સંઘયણકાલબલં દૂસમારુઆલંબાઇ ચિત્તૂર્ણ,
'
સર્વાં ચિય નિયમધુરું નિરુજ્જુમાઓ પમુઅંતિ. ૨૯૩ સંઘયણ કેતલાઇં જીવ સંઘયણનઉં આલંબન લિઇં સિઉં કીજઇ દેહ વડાં સઇરની શક્તિ નહીં, સઇરશક્તિ પાખઈં ધર્મ કિમ કરાઇ, કેતલાઇ જીવ કાલનઉં આલંબન લિઇ હવડાં કાલદુર્ભિક્ષાદિક અપાર વિરૂઉ ધર્મ કિમ ચાલઇ, કેતલાઇ જીવ બલનઉં આલંબન લિÛ સિઉં કીજઇ, હવડાં તિસાં મનનાં બલ મનની સમાધિ નહીં, કેતલાઇ જીવ દુઃખમા॰ આરાનઉ આલંબન લિઇ, એ કાલ આગઇ ૫૨મેશ્વરિ વિરૂઉ જિ કહિઉ છઇ, ઈણð ધર્મ કિમ ચાલઇ, કેતલાઇ [વિ]રૂઆ
૧ ખ વિષયનઉ. ૨ ખ ધર્મની પ્રાપ્તિ... આવત ભવિ' પાઠ નથી. ૩ ખ દૃષ્ટાંત (‘લોકઇ માહિ’ને બદલે) ગ ‘લોકઇ માહિ’ નથી. ૪ ખ, ગ સંસાર માહિ પહુચતઉં' પાઠ નથી. પ ખ, ગ ‘અહો જીવ’ પાઠ નથી. ૬ ખ, ગ પ્રાહિઇં' નથી. ૭ ખ, ગ પ્રાહિð ઘણા જીવ' પાઠ નથી. ૮ ખ, ગ ‘સઇરશક્તિ પાખð’ પાઠ નથી. ૯ કે નની. ૧૦ ખ, ગ દુમ.
શ્રી સોમસુંદરસૂરિષ્કૃત
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org