SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ છઇ, થોડાં ભવ માહિ મોક્ષ જાણહાર છઇ, તે આસનસિદ્ધિક જીવનઉં એ લક્ષણ અહિનાણ જાણિવઉં કિસિઉં, એકતાં, વિસય સંસારનાં વિષયસુખનઇ વિષઇ રાચઇ નહીં, શબ્દાદિક વિષએ વાહિયઇ નહીં, અનઇ વલી સા૰ મોક્ષનાં કારણ સર્વતપક્રિયાસંયમ વ્યાપારઇ વિષઇ સર્વ લિઇ ઉદ્યમ કરઇ, આલસ ન કરઇ. ૨૯૦. કો કહસિઇ સંઘયણ બલ પાખઇ ધર્મનઇ વિષઇ કિમ ઉદ્યમA કરાઇ તેહબ્રૂě કહઈ છઇ. [જે જીવને મોક્ષે જવાનો સમય નજીક છે તે આસનસિદ્ધિક જીવનું લક્ષણ જણાય કેવી રીતે ? તે સંસારનાં વિષયસુખમાં રાચે નહીં, શબ્દાદિ વિષયમાં ખેંચાય નહીં, મોક્ષના કારણરૂપ સર્વ તપક્રિયામાં ઉદ્યમ કરે, આળસ ન કરે.] હુજ્જ વ ન વ દેહબલ વિઇમઇસત્તેણ જઇ ન ઉમિસ, અચ્છિહિસિ ચિદંકાલ બલૈં ચ કાલં ચ સોઅંતો. ૨૯૧ હુજ્જ સયરનઉં બલ હુઇ', ભાવઇ ન હુઇ, કર્માયત્ત ભણી, પુણ ધૃતિ મનનઉં ધી૨૫ણઉં ગતિ આપણી બુદ્ધિ, સત્ત્તસાહસ, એતલે કરી સર્વ સક્તિÛ, ભો શિષ્ય ! ઇ તઉં ધર્મનઇ વિષઇ, ઉદ્યમ નહીં કરઐ તઉં અચ્છિહિ ઘણઉ કાલ સંસાર માહિ રહિસિ, બલં ચ કા૰ બલ સયરનઉં બલ થોડઉં, અનઇ, દુઃખમ કાલ શોચતઉં હુંતઉ, સિઉં કીજઇ, તિસિઉં સયરનઉં બલ નહીં, અનઇ કાલ વિરૂઉ ધર્માનુષ્ઠાન કિમ કરાએ, ઇમ શોચવð કરી, કાજર કાંઇ નહીં સરઇ, સંસા૨ માહિ, જીવહુઇ રુલવઉંઇ જિ હુસિઇ, એહ ભણી આપણી શક્તિનð અનુમાનિ સર્વ બલિઇ ધર્મનઉ ઉદ્યમ કરવઉ, જે જીવ ઇસિઉં ચીંતવઇ, હવડાં ધર્મ નથી. કાત પુણુ જન્માંતર સામગ્રી લહીનઇ કરતુ, તેહરě શિક્ષા કહઇ છઇ. ૨૯૧. [શરીરનું બળ હોય પણ ભાવ જ થાય નહીં. પણ મનના ધૈર્યથી પોતાની બુદ્ધિએ અને સર્વશક્તિથી હે શિષ્ય, જો તું ધર્મમાં ઉદ્યમ નહિ કરે તો લાંબો કાળ આ સંસારમાં જ રહીશ. શરીરનું બળ થોડું અને દુઃષમકાળ. એમાં ધર્મ કેમ કરાય ?” એમ શોક કરતાં કાંઈ સરશે નહીં. જે જીવ વિચારે છે કે હમણાં નહીં, આવતે ભવે ધર્મ કરીશું' તેમને શિખામણ કહે છે...] લબ્રિલિયં ચ બોહિં અકરતોણાગર્યં ચ પત્થિતો, અન્ન દાð બોહિં, લલ્મિસિ ક્યરેણ મુલ્લેણ. ૨૯૨ લદ્ધિ આણઇ ભવિ લાધી બોધિ પામિઉ શ્રી વીતરાગદેવનઉ ધર્માં ૧ ખ બહુ (“બલ હુઇ'ને બદલે) ૨ ખ, ગ રક્ષા કાજઇ (‘કાજ'ને બદલે) ૩ ખ લિવઉં ગ લવઉં. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Jain Education International For Private & Personal Use Only - ૧૭ www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy