________________
ધણી પુરુષનાં આજ્ઞા આદેશ નિર્દેશાદિક કિસ્યા ભણી સહð, જઉ ધર્મ લગઇ ઠાકુરાઈ લાભઇ, તઉ ધર્મઇ જિનઇ વિષઇ યત્ન કીધઉ રૂડઉ, ઉક્ત ચ. સમસંખ્યાવયવઃ સત્પુરુષઃ પુરુષં કિમન્યમન્યેતિ, પુખૈરધિકતરશેન નુ સોપિ કરોતુ તાન્યેવ. ૧
એહ જિ ભણી કહઇ છઇ, સામત્તે સ્વામીપણઉં ઠાકુરાઈ જઉ સ્વાધીન હુઇ, આપણઇ વિસ હુઇ, તઉ દાસપણઉં કુણ કરઇ, જાણઉ ધર્મ આરાધતાં મોટપણ લાભઇ, તઉ ધર્મઇ જિ કાં ન કરઇ, પરાઈ સેવા સ્યા ભણી કરઇ ઇસિઉ ભાવ. ૨૮૮.
છઇ.
જેહનઇ વિ મનિ વૈરાગ્ય હુઇ, તે જાણીઇ આસનસિદ્ધિક, એ વાત કહઇ
૧
સર્વ દુ:ખ કહેનાર, સર્વ સુખ આપનાર શ્રી સર્વજ્ઞનો ધર્મ જાણીને પુરુષ કર્મક્ષય કરતાં શાને થોભે છે ? અમે ધર્મ પછીથી કરશું' એમ વિચારતાં કાંઈ કર્મક્ષય થાય નહીં. ધર્મમાં વિલંબ યોગ્ય નથી. જો ધર્મથી ઠકુરાઈ મળતી હોય તો ધર્મમાં જ યત્ન કરવો ઉત્તમ. પછી અન્યનું દાસપણું કોણ કરે ? ધર્મ કરતાં મોટાપણું મળે તો ધર્મ જ કેમ ન કરવો ? પરાઈ સેવા શા માટે ?” સંસારચારએ ચારઇ ત્વ, આવીલિયમ્સ બંધહિં,
ઉદ્વિગ્ગો જસ્ટ મો સો કિર આસનસિદ્ધિપહો. ૨૮૯
સંસાર સંસાર માહિ ચારક ફિરવઉં, તે કિસિઉં છઇ, ચારક ગતિહા સરિખઉં છઇ તેહ માહિ ધર્મરૂપિયાં, આઠીલ શૃંખલાદિક સરીખાં બંધન, તેહે બાધાં હુંતા જેહ જીવઉં મન ઉદ્વિગ્ન ઊભગઉં હુઇ, કિમ એ સંસાર થિકઉ નીસિરસ, ઇમ ચીંતવઇ, વૈરાગ્ય પૂરિ, સો કિ૰ તે જીવ ઇંસિઉં જાણીઇ, આસનસિદ્ધિપથ, ટૂકડા મોક્ષમાર્ગનઉ ધણી, હિલઉ મોક્ષ લહિસિઇ, ઇસિઉ
ભાવ. ૨૮૯. તથા.
[કેદખાના જેવા સંસારમાં શૃંખલા જેવાં બંધનોથી જે જીવનું મન ઉદ્વિગ્ન થાય છે કે આમાંથી કેમ બહાર નીકળીશું ?” એને એમ વિચારતાં વૈરાગ્ય જાગે છે તે ધર્મી જીવ નજીક રહેલા મોક્ષમાર્ગનો ધણી – વહેલો મોક્ષને પામશે.] આસનકાલભવસિદ્રિયમ્સ જીવસ લક્ષ્મણે ઇણમો,
GAR
www
વિસયસુહેસુ ન રજ્જઇ, સત્વત્થામેરુ ઉજ્જમઇ, ૨૯૦
આસન જેહ જીવÇð સંસારતઉ સિદ્ધિ મોક્ષ જાવઉં આસનકાલ ટૂકડઉ
૧ ૫ આસસિદ્ધિકની વાત ગ આસનસિદ્ધ એ વાત. ૨ ખ ઊભાગઉં
૧૬
Jain Education International
For Private & Personal Use Only
શ્રી સોમસુંદરસૂરિષ્કૃત
www.jainelibrary.org