SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ તે સુરવિભાણવિભવ, ચિંતિય ચરણે ચ દેવલોગાઓ, અછબલિયે ચિય જે નવિ ફુટ્ટઈ સયસક્કર હિમયું. ૨૮૬ તે સુર. તે એવડી અદ્ભુત દેવતાનાં વિમાનની વિભવ, રિદ્ધિ ચતવતાં, અનઈ ચવણં ચ દેવલોક થિકઉં, એવડી રિદ્ધિ છાંડી ચ્યવન ગર્ભઉપવાસિ ઊપજાવીઈ ચીંતવતાં દેવતાનાં જે હિલે સયસ, શતખંડ થઈ ફૂટઈ નહિં, અઈ બ, તે અતિ બલીઉં દઢ કઠોર નીકુર* ભણી, કાચઉં હિયઉં હુઈ, ત િતીણઈ એવડઈ દુઃખિઈ શતખંડ થાઈ. ૨૮૬. તથા. દેવતાના વિમાનની રિદ્ધિ છોડી, દેવલોકમાંથી ચ્યવી એમના ગર્ભવાસ વિશે વિચારતાં લાગે કે દેવતાનાં હૃદય શતખંડ થઈને ફૂટી જતાં નથી એટલાં કઠોર હોય છે ઈસાવિસાયમયકોહમાયલોભેહિં એવમાઈહિં, દેવાવિ સમભિભૂઆ તેસિ કરો સુહ નામ. ૨૮૭ ઈસા દેવહૂઈ, એકેકની રિદ્ધિ દેખી પરસ્પરિઇ ઈષ્ય મત્સર હુઈ, મહદ્ધિક દેવનઉ કીધલ, પરાભવ દેખી વિષાદ હુઈ, આપણી રિદ્ધિનઉમદ અહંકાર હુઈ, ક્રોધ માન માયા લોભાદિક ભાવ દેવહૂઇ હુઈ, ઇસે ભાવે કરી, દેવાવિ દેવઈ, સમભિભૂત વાહિયા છઇ, તેહ ભણી, તિહાં દેવહુઇ, કરો સહંસુખનઉં નામ કિહા છઇ, સુખની સંભાવના નથી, ઈસિક ભાવ, ઇસિ૬ ચિહઉ ગતિનઉં સ્વરૂપ જાણી સુખાર્થીઇ જીવિલ ધર્મ કરિવઉં ઈમ કહઈ છઈ. ૨૮૭. દેવને એકેકની રિદ્ધિ જોઈ પરસ્પર ઈર્ષ્યા થાય છે. એમને વિષાદ, મદઅહંકાર, ક્રોધ-માન-માયા-લોભ આદિ ભાવો થાય. આ બધા ભાવોને લઈને દેવોને સુખની સંભાવના નથી. માટે સુખાર્થીએ ધર્મ કરવો.] ધર્મ પિ નામ નાઊણ કીસ પુરિસા સહતિ પુરિસાણ, સામિત્તે સાહીણે કે નામ કરિજ દાસત્ત. ૨૮૮ ધર્મસર્વ દુઃખનઉં રેડણહાર સર્વ સુખનઉ દેણહાર, પ્રસિદ્ધ શ્રીગણ સર્વજ્ઞની ધર્મ જાણીનઈ, એ પુરુષ બીજાં પુરુષ¢ઈ કર્મક્ષય કરતાં, કાંઈ પડખઈ, એહવડાં તો ધર્મ કરઉ, અસ્તે પછઈ કરું મા, ઈમ ચીંતવતાં, આપણપઈ જિ કર્મક્ષય કાંઈ ન કરઈ, વિલંબ [કારવા યુક્તઉં નહીં, તેહçછે, અથવા ઇમ અર્થઇ મ જાણિવર્ક, કીસ પુરિ. પુરુષ બીજા સમાન હસ્તપાદાદિક અવયવના ૧ ખ, ગ ગર્ભવાસિ. ૨ ખ ઉપાઈ ગ ઉપજાવ. ૩ ખ હઠ. ૪ ખ “મીઠુર નથી. ૫ ક ઈસાધિસાય.. ૬ ખ ઋદ્ધિનઉ. ૭ ક “કીસ પુરિસાણં'. ૮ક વાસત્ત. ૯ ન કરવું લા (“કરું માને બદલે) ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy