________________
વલી નરગઇજિનાં દુઃખ કહઇ છઇ.
નિરકમાં જે કર્કશ, ગાઢાં, તીવ્ર, પરમાધામી દ્વારા ઉપજાવેલી વેદનાનાં દુઃખ છે તે કોણ વર્ણવી શકે ? કોટિ વરસ જીવતાં છતાં ને નિરંતર બોલતાં છતાં એ વર્ણવી ન શકે.]
કખડાહં સામતિ અસિવણવેયરશિપહરણસઐહિં, જા જાયગાઉ પાર્વતિ, નારયા તેં અહમ્મલ. ૨૮૦
કખ કર્કશ દાહ પરમાધાર્મિક દેવનઉ વિકુર્વિઉ આગિ તેહ માહિ પચિવઉં, લોહકંટકબહુલ શાલ્મલી વૃક્ષમાહિઇ આકર્ષવઉં, અનઇ ખાંડાની ધા૨ સરીખાં જિહાં પાનાં એડ્તા અસિપત્ર વનમાહિ પ્રચંડ વાયુઇં પાનડે પડતે હુંતે બઇસારિવઉં, તાતા તરૂઆ સરીખાં વૈતરણી નદીનાં કલકલતાં પાણીનાં પાવાં, અનેક કરવત-કુહાડાદિક ભેદિવાં છેદિવાં, એહે કરી નારકી જ યાતના એવડી કદર્થનાં પામઇં છઇં, તેં અહમ્મ૰ તે પાછિલઇ ભવિ જં પાપ કીધઉં તેહ જિ નઉં ફ્લ, તે નાકીહૂઁઇં, ક્ષણઇ સુખ નથી. ઉક્ત ચ.
અસ્થિ નિમીલનમિત્તે પિ, નત્યિ સુહંદુમેવ અણુબદ્ધ, નરએ નેરઇયાણં, અહોનિસં પચ્ચમાણાસં. ૧
અનેરીઇં ગતિ સંસાર માહિ સુખશ્ન નથી, એહ વાત કહિતઉ તિર્યંચ ગતિનઉં સ્વરૂપ કહઇ છઇ. ૨૮૦,
પરમાધાર્મિક દેવથી ઉત્પન્ન કરેલી આગમાં શેકાવાય છે, લોહકંટકની બહુલતાવાળા શાલ્મલીવૃક્ષમાં ખેંચવામાં આવે છે અને ખડ્ગની ધાર જેવાં પાંદડાં જ્યાં છે એવા અસિપત્રવનમાં પ્રચંડ પવનથી પાંદડાં પડે તેમાં બેસાડવામાં આવે છે. તપાવેલા લોખંડ સરખાં વૈતરણી નદીનાં કળકળતાં પાણી પીવડાવાય છે. અનેક કરવત-કુહાડીથી છેદવામાં આવે છે. આટલી નાકીની યાતના છે. પાછલા ભવમાં જે પાપ કર્યું તેનું આ ળ. નરકમાં ગયેલાને ક્ષણ માત્ર પણ સુખ નથી.]
તિરિયા કસંકુસાચ નિવાયવહબંધમારણસયાઇ,
નતિ ઇહઇ પાર્વતા પરન્થિ જઇ નિયમિયા હુંતા. ૨૮૧ તિ૰િ એક તિર્યંચ અશ્વાદિક કશાતાજણાદિકે નાડીએ કૂટીઇં છઇં, એક
૧ ખ અસિકણ.... ૨ ખ જિહાં... સરીખાં' પાઠ નથી. ૩ ખ, ગ મારણસયાઈં. ૪ ખ, ગ છઈં” પછી ‘એક હાથીઆ આદિક અંકુશને પ્રહારે આહણીð છઇં, એક વૃષભાદિક આરપિરાણીને નિપાત થાય તે પડિવે દોહિલા કીજઈ છઇં, એક તિર્યંચ બાપુડા લકુટાદિકને પ્રહારિ ધાઇ, ફૂટીઈ છઇં એહવા તિર્યંચ દોર સાંકલાદિક કરી બાંધીð છઈ' પાઠ (‘એક તિર્યંચ.... બાંધી છð'ને બદલે)
શ્રી સોમસુંદરસૂરિષ્કૃત
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org