________________
પલિઓવમ સંખિર્જ ભાગ જો બંધઈ સુરગણેસ, દિવસે દિવસે બંધઇ સ વાસકોડિ અખિજા. ૨૭૫
પલિઓ, જિ કો જીવ એક પલ્યોપમનઉં સંખ્યાતમ ભાગ સુરગણેસ પુણ્ય કરતી દેવલોક જોગઉં, આઊખઉં બાંધઇ, દિવસે તે દિહાડઇ દિહાડઇ અસંખ્યાતી વર્ષની કોડિ જોગવું સુખ ઊપાર્જઇ, ઉત્સધાંગુલનઈ માનિઈ જોયણ પ્રમાણ કૂઉ પહુલઉ, ઊંડઊ ઊંચકે, તે જાત માત્ર યુગલિ બાલકનાં, ઈકેકા કેસનાં અસંખ્યાતા ખંડ કરી તેઢે ખંડે તે કુઉ ભરીઇ નિભિચ્ચ. સઉ સઉ વરિસે ગએ હુતે કેકઉં કેકઉં કેસખંડ કાઢીઇ, ઇમ કરતાં જહાઇ કહી છે, તે કૂઉ નિટોલ ઠાલઉ થાઈ, તેતલાં કાલહૂઈ એક પલ્યોપમ નામ કહીઇ, એહવઉસ ઈફેકઈ પલ્યોપમ અનેક અસંખ્યાતી વર્ષના કોડાકોડિ હુઇ. ૨૭૫.
જે કોઈ જીવ એક પલ્યોપમનું સંખ્યામા ભાગનું પુણ્ય કરતો દેવલોક જોગું આયુષ્ય બાંધે તે દિવસે દિવસે અસંખ્યાત વર્ષનું કોટિ જોગું સુખ મેળવે. યુગલિયા બાળકના એક એક વાળના અસંખ્યાત ટુકડા કરી તેનાથી કૂવો ભરીએ અને પછી સો-સો વર્ષે એક કેશબંડ બહાર કાઢીએ. એમ કરતાં જ્યારે કૂવો સંપૂર્ણપણે ખાલી થાય તેટલો જે સમય તે એક પલ્યોપમ. આવું એક એક પલ્યોપમ અસંખ્યાત કોડિ વર્ષનું હોય.
એસ કમો નરએસ વિ બુહેહિ નાઊણ નામ એયપિ, ધમૅમિ કહ પમો, નિમેસમિૉપિ કાયવો. ર૭૬ એસ. એહૂ ક્રમ, પ્રકાર નરકનઈં આશ્રી જાણિવઉં, જઉ પાપ કરતી જીવ પલ્યોપમની સંખ્યામલે ભાગ નરગ જોગલે આઊખઉં બાંધઈ, તે દિહાડાની"અસંખ્યાતી વરસની કોડિ જોગલું દુઃખ ઊપાર્જઇ, બુહેહિ બુધ ડાહઈ ઇસી વાત જાણીનઈ દુર્ગતિના ટાલણહાર ધર્મનાં વિષઈ નિમેષમાત્રઈ થોડી વેલા પ્રમાદ કિમ કરિવલ, સર્વથા ડાહૂઈ પ્રમાદ કરિવા ન બૂઝીઇ ઇસિક ભાવ. ૨૭૬.
ધર્મનઈ વિષઈ અપ્રમત્ત જીવહૂઇ, કાલાદિનઈં વિશેષિઈ કેતીયવાર મોક્ષ ન હુઇ, તઊ નિશ્ચિઇ દેવલોક હુઈ જિ, એહ ભણી દેવલોકનઉં સ્વરૂપ કહઈ છઈ.
આવો ક્રમ નરકને વિશે જાણવો. જો પાપ કરતો જીવ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ નરક જોગું આયુષ્ય બાંધે તો એક એક દિવસનું અસંખ્યાતી ૧ ક સખંડ. ૨ ક એહવ ગ એહવે. ૩ ક કોડિ. ૪ ક, ખ નકરઇ. ૫ ખ, ગ દિહાડા દિહાડાની. ૬ ક “ન’ નથી.
શ્રી સોમસુંદરસૂરિકત
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org