SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાદિઇ ઘણઉ હાર. ૨૭૩. દિહાડાની રૂડી વિરૂઈ ઊપાર્જન કહઈ છઈ. વિસ્ત્ર વણતાં સુધી સૂતરનો તાંતણો ઊજળો હોય, પછી વાણો કાળોલાલ એમ ગમે તે રંગનો હોય એનાથી વસ્ત્રની શોભા વરવી બને. એમ સમ્યકત્વ પહેલાં મૂળ તાણા સરખું નિર્મળ હોય પણ પછી વિષયાદિ વાણા એમાં વણાય છે. આમ થોડા પ્રમાદથી ઘણું હારી જવાય છે.) નરએસ સુરવરેસ અ, જો બંધઈ સાગરોપમ ઈક્ક, પલિઓવમાણ બંધઈ, કોડિસહસ્સાણિ દિવસેણે. ૨૭૪ નર. જે મનુષ્ય સય વરસના આઊખનઊ ધણી હુઈ, અનઈ પાપ કરતી નરગિ અથવા પુણ્ય કરતઉ દેવલોકિ એક સાગરોપમનઈ આઊખઈ ઊપનિ સિઈ, તેહનઈ દિહાડા દિહાડાનાં દુ:ખનાં અનઈ સુખનાં કેવલાં પલ્યોપમ બાંધઈ, કોડિo બિઈ કોડિ સહસ્ત્ર પલ્યોપમ બાંધઈ, એક દિનની ઊપાર્જન કિમ, દસ કોડાકોડિ પલ્યોપમે એક સાગરોપમ હુઈ, એહ ભણી એકડઉનઈ આગલિ પનર ૧૫ મીંડાં માંડિઇં. ૧000000000000000એકહુઇ સઉ વરસના આઊખાને છત્રીસ સહમ દિહાડો ૩૬૦૦૦ ભાગ દઈ, એતલઈ એક દિનની ઊપાર્જન નરગઈની', અનઈ દેવલોકમાં આવઈ, કેતલઉં હુઇ,528 ોકોડિ સહસ સત્તય સયાઈં સતહત્તરી ચ કોડીઓ, સતહત્તરિ ચ લભ્ભા સતહતરિ ચેવ સહસાઓ. ૧ સત્તસયાઈ સતહત્તરાઈ પલિઓવમાણ પદિયહે, બંધઈ વાસ સયાઊ, મણુઉ દિવિ સાગર જલ્સ. ૨ અંક: ૨૭૭૭૭૭૭૭૭૭ એતલાં આઊખાં પલ્યોપમ, અનઈ વલી એક પલ્યોપમ જિસિઉં, નવ ભાગિ કીધઉં હુઈ તિસ્યા સાત ભાગ ઊપરિ ૭/૯તથા. ૨૭૪. જે મનુષ્ય સો વરસના આયુષ્યનો સ્વામી છે અને પાપ કરી નરકમાં અથવા પુણ્ય કરી દેવલોકમાં એક સાગરોપમનું આયુષ્ય ઉપજાવે છે તે દિવસ દિવસનાં દુઃખનાં અને સુખનાં બે કોડિ સહસ્ત્ર પલ્યોપમ બાંધે છે. દસ કોડિ પલ્યોપમે એક સાગરોપમ થાય. (એકડો ને પંદર મીંડાં... સો વરસના આયુષ્યને ૩૬000 દિવસોથી ભાગતાં એક દિવસનું નરકનું અને દેવલોકનું ઉપાર્જન આવે.] ૧ ક નરઇની ખ નગઇની. ૨ ખ અંક દર્શાવ્યા નથી ગ. ૨૭૭૭૭૭૭૭૭૭૭. ૩ ખ અંક દર્શાવ્યા નથી ગ નો આંક માત્ર. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy