________________
અનઈ શ્રી સમ્યક્ત્વહૃઇં છ ઉપમાન સિદ્ધાંત માહિ કહી. ઉક્ત ચ.
મૂલ ૧, દારે ૨, પઈઠાણ ૩, આહારો ૪, ભાયણ ૫, નિહી ૬,
દુ છક્કલ્સ વિધમ્મસ્સ સમ્મત્ત પરિકિરિય. ૧ જ્ઞાન-દર્શન-ચારિત્રએત્રિહિમોક્ષનાં કારણ હુઇ,ઇમ કહUછઇ. ૨૭૧.
[કુદર્શનના સિદ્ધાંતમાં વળી શું સાંભળવું ?” આવા ભાવવાળું સખ્યત્વ જેના હૈયામાં સ્થિર થાય છે તેને જગતનો ઉદ્યોત કરનારું તેમજ લોકાલોક પ્રકાશનારું કેવળજ્ઞાન અને સંસાર-ક્ષય કરનારું ચારિત્ર તે જ ભવમાં કે બીજા ભવમાં નિશ્ચયે પ્રાપ્ત થાય છે. સમ્યકત્વ પ્રાપ્ત થતાં મોક્ષ નજીક બને છે.]
સુપરિશ્ચિય સમ્મતો નાખેણા લોઠવત્યસભાવો, નિવણ ચરણાઈત્તો, ઈચ્છિયમFએ પસાહેબ. ૨૭૨
સુપરિ૦ જઉ એ જીવ દઢ સમ્યકત્વનઉ ધણી હુઈ, અનઈ નાખેણા જ્ઞાનિઈ સિદ્ધાંતનઈ જાણિવઇ કરી જીવાદિક પદાર્થનઉ સદ્દભાવ સ્વરૂપ સમ્યક્ત્વ જાણઈ, અનઈ વલી, નિનણ નિર્વાણ નિરતીચાર ચરણ ચારિત્ર કરી આયુક્ત સહિત હુઈ, તઉ ઇછિએ. મનનઉ મોક્ષસુખ રૂપ અર્થ સાધઈ, એ ત્રિહઉનઇ સંયોગિ નિશ્ચિઈ મોક્ષ પામઈ. ૨૭૨.
એ ત્રિહનઉં માહિ વિશેષ સમ્યક્ત્વના નિર્મલાઈ ઊપરિ યત્ન કરિવઉં, પ્રમાદ ન કરિવર્ડ, પ્રમાદિઇ કરી સમ્યકત્વ મઇલઉં થાઈ, એ વાત કહઈ છઈ.
||જો જીવ સમ્યક્ત્વનો સ્વામી બને અને સિદ્ધાંતને જાણતાં જીવાદિક પદાર્થોના બોધવાળો બને અને નિરતીચાર ચારિત્રવાળી થાય તો એ ત્રણેના સંયોગથી નિશ્ચિતપણે મોક્ષ પામે..
જહ મૂલતાણએ પડુમિ દુત્વનરાગવર્નેહિ,
બીભચ્છા પડસોહા ઈયે સમ્મત્ત પમાએહિં. ૨૭૩ જહ. જિમ વસ્ત્ર વણતાં લગઉ સૂત્રનઉં તાણી ધઉલ ઊજલઉ હુઈ, પછઈ જઉ વાણા હુવનકૃષ્ણ રક્તાદિક વિરૂયા વર્ણનાં હુઈ, તેહજ વસ્ત્ર વણીઇ, તઉ બીભચ્છા, તેહ પટ્ટ વસ્ત્રની શોભા બીભત્સ વિરૂઈ થાઈ, ઇય સ, ઈમ સમ્યકત્વ પહિલઉં મૂલ તાણી સરીખઉં નિર્મલ, પુણ પછઈ તીવ્ર વિષયકષાયાદિક પ્રમાદ બીભચ્છ વાણા સરિખા કરેઇ, એહ ભણી થોડઇં
૧ ક સઇભાવ. ૨ ખ મોક્ષસ્વરૂપ. ૩ખ દુવ્રન રક્તાદિકરાગ... ૪ ગ મુલગઉ. પ ક પટ્ટ પટ્ટ. ૬ ગ સરિખા કરઈ પછી તઉ સમ્યત્વઈ ગઈલું થાઇ, અનઈ સમ્યકત્વ મઈલઇ થિઈ વૈમાનિક દેવ જોગઉ આઉખઉં ન બાંધઇ, વ્યંતરાદિક જોગઉ હી ન હોઉં આઉખઉં બાધઇં.” પાઠ વધારાનો.
શ્રી સોમસુંદરસૂરિકત
૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org