________________
સમ્યક્ત્વના ગુણ કહઇ છઇ. ૨૬૯
[ઉપદેશ દ્વારા આવું સમ્યક્ત્વ જે ગુરુ આપે તેમની અનંતગણી ભક્તિ કરીએ તોપણ ઋણમુક્ત ન થઈ શકીએ.]
સમ્મત્તેમિ ઉ લઢે ઠઇયાð નતિયિદારાð,
૧
દિવ્યાě માણુસાણિ ય, મુખસુહાě સહીણાð. ૨૭૦ સમ્મત્ત જીવિઇ જઉં સમ્યક્ત્વ લાધઉં, તઉ ઠઇયાð, નકગતિ તિર્યંચગતિનાં બાર ઢાંકિયાં, એહૈ બિહુઉ ગતે ન જાઇ, દિવ્વાઇવ દેવતાનાં અનઇ મનુષ્યનાં સુખ અનઇ મોક્ષનાં સુખ સ્વાધીન સ્વતશિ આપણઇ હાથિ કીધાં, સમ્યક્ત્વનઉ ધણી મનુષ્ય વૈમાનિકઇ જિ દેવ માહિ જાઇ, સમ્યક્દષ્ટ દેવ મનુષ્યઇ જિ માહિ ઊપજઇ, જઉં સમ્યક્ત્વ લહિવા પહિલઉં આગઇ નરક તિર્યંચ જોગઉં આઊખઉં બાંધિઉં ન હુઇ, તઉ યત ઉક્તમ્.
સમ્મીિ જીવો વિમાણવજ્યું ન બંધએ આઉં,
જઇ ન વિગય સમ્મત્તો, અહવ ન બાઉ ઓપુર્વાં. ૨૭૦. તથા સિમ્યક્ત્વ પ્રાપ્ત કરનારને નરક અને તિર્યંચગતિનાં દ્વાર બંધ થાય છે. એને દેવતાનાં, મનુષ્યનાં અને મોક્ષનાં સુખો સ્વાધીન થાય છે. સમ્યક્ત્વનો સ્વામી વૈમાનિક દેવમાં જાય. સમ્યક્દૃષ્ટિ દેવ મનુષ્યભવમાં જ ઊપજે; જો સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં પહેલાં અગાઉ નરક-તિર્યંચ જોણું આયખું ન બાંધ્યું હોય તો.] કુસુમયસુઈણ મહણં સમ્મત્તે જસ્સ સક્રિય હિયએ, તસ્સે ગુજ્જોયકરું નાણું ચરણં ચ ભવમહર્યું. ૨૦૧
કુસુમ૰ કુદર્શનના સિદ્ધાંત તેહનઉ સુઈ સાભલવઉં તેહનઉં મઘલ્હાર, એતě સિઉ ભાવ ૫૨સમયનă સાંભલવÛ, જે કુભાવ ઊપનઉ હુઇ તે ફેડઇ, ઇસિઉં સમ્યક્ત્વ જેહનઇ હિયઇ સુસ્થિત હુઇ, સ્થિર હુઇ, તસ્ય તેહÇઇ જગના ઉદ્યોતનઉં કરણહાર, લોકાલોક પ્રકાશક, નાણું૦ કેવલજ્ઞાન અનઇ યથાખ્યાત ચારિત્ર સંસારના ક્ષયના કરણહાર તત્કાલ મોક્ષનાં દેણહાર, તીણઇં જિ ભવિ અથવા અનેરે ભવિ નિશ્ચિě હુઇ જિ, થોડી વેલા સમ્યક્ત્વ લાધઇ આગલિ નિશ્ચિઇં મોક્ષ ટૂકડઉ થાઇ જિ. ઉક્ત ચ.
અંતો મુહુત્તર મિત્તે પિ ફાસિયં જે હિં હુજ્જ સમ્મત્ત, તેસિં અવઢ પુગ્ગલ પરિઅટ્ટો ચેન સંસારો. ૧
૧ખ દિવ્યાણ. ૨ ક સ્વામીન ગ સ્વાધીન...જઉ સમ્યક્ત્વ' પાઠ નથી. ૩ ખ ય અપુર્વાં ગ ઉપુવિ. ૪ ખ ‘કુસુમ... પરસમયનઇં' પાઠ નથી. ૫ ખ ‘સ્થિર હુઇ' પાઠ નથી. ૬ ખ મુર્હુત્ત ૧ મુહુર્ત્ત.
ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
છ
www.jainelibrary.org