SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ન કરવો. સિદ્ધાંતના આપનારને ઓળવવા નહીં સયલમિ વિ જિઅલોએ તેણ હું ઘોસિઉ અમાઘાઉ, ઇક્ક પિ જો દુહd સત્ત બોહેબ જિણવયણે. ૨૬૮ સયલ. તેણ૦ તીણઇ પુરુષિ સકલ લોક માહિ, ત્રિભુવન માહિ સર્વ જીવ આશ્રી અમાઘાઉ, અમારિન પડહલ ઘોસિઓ ઘોષાવિલે, “અહો જીવો મ બીહત, મ બીહત ઇમ ઈક્કપિ જો. જે પુરુષ સંસારના દુષ્પ માહિ પડિયા એકઈ જીવહૂઈ બુઝવઈ, ઘણા બુઝવઈ તેહનઉ કહિવ૬ કિસિઉં, તે જીવ બુધા દૂતા સર્વ વિરત થાઈ મોક્ષ જાઈ, તીણૐ ભવિ જાવજીવ અથવા સર્વકાલ સર્વજીવની રક્ષા કરઇ, એહ ભણી ઉપદેશ દેહારિ ગુરુઈ અમારિનઉ પડહ બજાવિક કહીઇ. ૨૬૮ તથા. તે પુરુષે ત્રિભુવનમાં અહિંસાનો પડો વગડાવ્યો; “હે જીવ! ન ડરો, ન ડરો.” જે જીવ સંસારના દુઃખમાં પડેલા એક જીવને પણ બોધ પમાડે તો ઘણા જીવને બોધ કરે એની તો વાત જ શી ? તે જીવો પ્રતિબોધિત થઈને વૈરાગ્ય પામી મોક્ષે જાય. તે જ ભવમાં અથવા સર્વકાલે સર્વજીવની રક્ષા કરે. એ માટે ઉપદેશ દેનાર ગુરુએ અમારિપડો વગડાવ્યો એમ કહીએ) સમ્મત્ત દાયગાણું, દુખડિયારે ભવેસુ બહુએસ, સનગણ મીલિયાહિ વિ ઉવયારસહસ્સકોડીહિં. ૨૬૯ અરિહંત દેવો ગુરુણો, સુસાહુણો જિણમય મહામાણે, ઇચ્ચાઈ સુહો ભાવો, સમ્મત્ત બિતિ જરા ગુરુણો." ૧ ઇસિકે સમ્યકત્વ જે ગુરુ દિઇ, આપણઈ ઉપદેશિ કરી, હિયઈ સમ્યક્ત્વ આણઈ, તેહ ગુરુદ્દઇ દુખડિયાર. તલતા ઊરિણ થઈ ન સકીઈજઉ ભવેસુ ઘણેઈ ભવે સવગુણે ગુણ ગુણકારા સઘલાઇના ગમેલી, બિમણી ત્રિમણી ચઉગુણી, તાં જ અનંતગુણીઇ, ઉવયારસ. વધતા ઉપકારના સહસની કોડે ઊરિણ ન હુઈ, કેતીયવારઈ અનંત ભવે સમ્યકત્વના દેણહારહુંઈં અનંતગુણિ ઈં ભક્તિ કરઈ તઊ ઊસરાગણ ન થાઈ. યત ઉક્તમ્. શ્રી ઉમાસ્વાતિ વાચકેન શ્રી સિદ્ધાંત વચને. દુ:પ્રતિકારી માતાપિતરી, સ્વામી ગુરુશ લોકેડસ્મિનું, તત્ર ગુરુરિહામુત્ર ચ9 સુદુષ્કરર પ્રતીકાર. ૧ ૧ ખ, ગ સકલ જીવ. ૨ ખ, ગ મ બીહઉ, મ બીહઉ. ૩ ખ “જીવઠ્ઠઈ પછી “જિનવચન શ્રી વીતરાગનઈ ધર્મિ પાઠ. ૪ ખ, પ્રતિબોધ પામ્યા. ૫ ખ, ગ જગગુરુણો. ૬ ખ થાઈ (‘ન હુઈ’ને બદલે) ૭ ખ વ. શ્રી સોમસુંદરસૂરિકૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy