________________
થયો. અભયકુમાર મહેતાએ દેવતાને આરાધી એવો આવાસ કરાવી દોહદ પૂરો
કર્યો
એક માતંગની સ્ત્રીને અકાળે કેરીનો દોહદ થતાં તે માતંગે અવનામિની વિદ્યાબળે સ્ત્રીનો દોહદ પૂરો કર્યો. શ્રેણિકરાજાએ તે માતંગને કહ્યું કે “જો આ વિદ્યા આપે તો તને છોડી દઉં. માતંગે તે કબૂલ્યું. શ્રેણિકરાજા સિંહાસને બેઠા વિદ્યા ભણે છે પણ વિદ્યા આવતી નથી. અભયકુમારે સૂચવ્યું કે માતંગને સિંહાસને બેસાડી વિદ્યા લો.” એમ કરતાં માતંગે એક જ વાર કહેલી વિદ્યા આવડી ગઈ. આમ બીજાઓએ પણ વિદ્યા લેતાં વિનય કરવો...
વિજાએ કાસવસંતીયાએ, દગસૂયરો સિરિ પત્તો,
પડિઓ મુસં વયેતો સુયનિcવણા ઇય અપચ્છા. ૨૬૭ કથા: એક નાપિત વિદ્યાનશું બલિ આપણઉં છૂરખ ઘરે આકાશમંડલિ રાખઈ, તે કન્ડઇ ત્રિદંડીઇ વિદ્યા લીધી. ત્રિદંડીઉ વિદેશિTA જઈ તણાં વિદ્યાશું આપણા ત્રિદંડ આકાશમંડલિ રાખઈ, તે દેખી વિસ્મયઉ હુંતી લોક તેહઠું પૂજાભક્તિ કરશું, એક વાર લોકે પૂછિઉં, એ વિદ્યાની તુહહૂઈ ગુરુ કુણ, તીણઈ લાજતઈં નાપિત ન કહિઉ, ઈમ કહિઉ હિમવંતવાસી માહહૂઉ વિદ્યાની ગુરુ, તીણઈ ગુરઇ અઉલવાવઇ કરી ત્રિદંડ ખડખડાટ કરતઉં ભુઈ પડિઉં લોકે હસિઉ, તેહ ભણી બીજે ગુરનઉ નિહ ન કરિવઉ, વિજ્જાએ કાશ્યપ કહીઇ નાપિત તેહની દીધી વિદ્યા કરી, દગસૂયો. ત્રિકાલસ્નાનનઉ કરણહાર ત્રિદંડી શ્રી પૂજાં પહુતઉ, મુસં. કૂડ બોલતી ગુરુનઉં અઉલવવઉં કરતી પડિઓ મહત્વ થિકઉ પડિલે, સુનિ. ઈમ સિદ્ધાંતના દેણહારનઉં અલિવિવઉં અપથ્યા વિરૂઉં, આવતાં ભવિ સિદ્ધાંત દુર્લભ કરઈ, એહ ભણી ગુરુ નિન્દવ ન કરિવઉ. ૨૬ ૭.
ગુરુ સ્યા ભણી પૂજિઈ જેહ ભણી ગુરુ બૂઝવણહાર મોટઉ ઉપકારી એ વાત કહઈ છઈ.
[કથા: એક નાની વિદ્યાબળે પોતાનો છરો જમીનથી અધ્ધર આકાશમંડલમાં રાખે તેની પાસે ત્રિદંડીએ વિદ્યા લીધી. વિદેશમાં જઈ તે વિદ્યાથી પોતાનો ત્રિદડ અધ્ધર રાખે. વિસ્મિત લોકો તેની ભક્તિ કરવા લાગ્યા. એક વાર લોકોએ પૂછ્યું, “આ વિદ્યાના તમારા ગુરુ કોણ ?' ત્યારે શરમથી ત્રિદંડીએ નાવીનું નામ ન દીધું. પણ કહ્યું કે મારા ગુરુ હિમવંતવાસી છે.” ત્રિદંડીના આવા કપટથી એ ત્રિદંડ જમીન પર પડ્યો. લોકો હસ્યા. એ માટે બીજા ગુરુનો નિવ ૧ ઘરુ ઊપરિગ પલઉ. ૨ ખ કન્હઈ એકઈ એકઈ ગ કન્હઈ એકઈ. ૩ખ “ભુઈ નથી ૪ ખ ગુરુ... સ્યા ભણી પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org