________________
દિવસે શિવ પોતાની એક આંખ અળગી કરી એકાક્ષ થઈને રહ્યા. પેલો ધાર્મિક શિવને એકાક્ષ જોઈ રડે છે. પછી ત્યાં આવેલો પુલિંદ શિવને એકાક્ષ જોઈ, તરત જ પોતાની એક આંખ ઉખાડી શિવની મૂર્તિમાં ચોડે છે. પછી શિવ પેલા ધાર્મિકને બોલાવી કહે છે અમે દેવતા મનની ભક્તિથી તુષ્ટ થઈએ છીએ, બાહ્ય પૂજા માત્રથી નહીં.' જેવી પુલિંદને શિવ ઉપર ભક્તિ થઈ તેમ જ્ઞાન આપનાર ઉપર એવી જ ભક્તિ થાય.]
સીહાસણે નિસન્ન, સોવાળં સેણિઓ નરવરિંદો,
વિજ્જ મગઇ પયઓ, ઇય સાહુજઙ્ગસ્સ સુયવિગ઼ઓ. ૨૬૬ સીહા સિંહાસનિ બઇસારિઉ શ્વપાક ચંડાલ તેહ કન્હઇ, શ્રેણિક નરવરેંદ્ર રાજા વિદ્યા માગઇ, પયઓ બિઇ હાથ જોડનાદિક વિનયપૂર્વક ઇય૰ ઇસી પરિ મહાત્મા એ સિદ્ધાંતના દેણહારÇÖ લહુડાઇÇð વિનય કરિનઉં.
કથા : રાજગૃહિ શ્રેણિકરાયની રાણી ચિલ્લણા હુઇં, એક સ્તંભ આવાસનઉ ડોહલઉ ઊપનઉં તે અભયકુમાર મુહતě દેવતા આરાધી તેહ પાહિઇં સર્વર્તુક વન સહિત, એકસ્તંભ આવાસ કરાવી ડોહલઉ પૂરિઉ ઇસી એક માતંગની લત્રહ્ě અકાલિ આંબાન[ઉ] ડોહલઉ ઊપનઉ, તીણě માતંગિð અવનામિની વિદ્યાનઇં બલિÛ સર્વર્તૃક વનના આંબાની ડાલ નમાડી આંબા લેઈપ ડોહલઉ પૂરિઉ તે આંબાનઉ ચોર અભયકુમારð, બૃહત્સુમારીની કથા કહીઇ બુદ્ધિનě બલિઇ પ્રકટ કીધઉં, તેહÇð શ્રેણિકરાય કહિઉં, જઇ વિદ્યા દિઇ તઉ ટૂંકઉં, તીણઇ માતંગિ માનિઉં, શ્રેણિક સિંહાસનિ બઇઉ વિદ્યા પઢઇ ઘણી વાર માતંગિ વિદ્યા કહીઇ, પુણ ન આવઇ, અભયકુમાર મંત્રીશ્વર કહિઉં, માતંગ હૂ સિંહાસનિ બઇસારી વિદ્યા લિઉ, તઉ આવઇ, પછઇ માતંગિ સિંહાસનિ બઇસારી, બે હાથ જોડી શ્રેણિક વિદ્યા લેઇ, એક વારની પઢી તે વિદ્યા આવી, ઇમ અનેરે વિદ્યા લેતે વિનય કરવઉ. ૨૬૬.
વિદ્યાના દેણહાર ગુરુÇÞ જે અઉલવઇ તેહદ્ભě દોષ કહઇ છઇ. [શ્વપાક ચંડાલ પાસે શ્રેણિક રાજા બે હાથ જોડી વિનયપૂર્વક વિદ્યા માગે છે. એ રીતે જ્ઞાનદાતા મહાત્મા પછી ભલે તે નાના હોય – પ્રત્યે વિનય
કરવો.
-
કથા : રાજગૃહીમાં રાણી ચિલ્લણાને એકથંભવાળા આવાસનો દોહદ
૧ ખ જે. ૨ ગ યોજનાદિક. ૩ ખ, ગ સિદ્ધાંત લેતાં સિદ્ધાંતના. ૪ ખ, ગ તે અભયકુમાિ ડોહલઉ ઊપનઉ' પાઠ નથી. પ ખ આંબાનઉ, ૬ ખ ભણઇ. ૭ ખ વિદ્યા લિઉ... બઇસારી’ પાઠ નથી. ૮ ખ શ્રેણિક મહારાય ગ શ્રેણિકરાયિ. ૯ ખ કહી.
૪
શ્રી સોમસુંદરસૂરિષ્કૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org