SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ ૪૩૯ ૪૪૦ ४४६ મહાત્માના વેશમાત્રથી કામ સિદ્ધ ન થાય; જો ચારિત્રક્રિયા ૯૩ ન કરે તો. ૪૩૭ સાચો મહાત્મા ત્યારે ગણાય જ્યારે એ સિદ્ધાંતનો ખરો ૯૩ જ્ઞાની બને અને દોષ વિના વ્રતાદિ ક્રિયા કરે. ૪૩૮ એ સિવાયના અન્ય સાધુઓ શું કરે ? પાપ જ ઉપાર્જ ૯૪ કેટલાકને મરણ સારું, કેટલાકને જીવન સારું, કેટલાકને ૯૪ જીવન અને મરણ બને સારાં, કેટલાકને બને ખરાબ. કેટલાકને પરલોક હિતકારી-સુખી, કેટલાકને ઈહલોક ૯૪ સુખાવહ, કેટલાકને ઈહલોક અને પરલોક બન્ને સુખાવહ તો કેટલાકને બને લોક દુઃખાવહ. ૪૪૧-૪૪૪ ઉપરની ગાથાના ચારેય ભાંગાનાં ઉદાહરણો. ૯૭-૯૯ ૪૪૫ અન્ય જીવને કાયા-વચનથી તો નહીં જ, મનથી પણ પીડા ૯૯ ન કરાય. અવિવેકી શું કરે? મૂર્ધનું વર્તન કેવું હોય? મૂર્ખ ઢોર ૧૦૦ બાંધવાનાં સાધનો મેળવે પણ ઘેર ઢોર જ ન હોય. ४४७ અજ્ઞાની મહાત્મા ઉપકરણો ભેગાં કરે ને જયણા જ ન પાળે. ૧૦૧ ४४८ તીર્થંકરદેવ ખોટું કરનારને અટકાવે નહીં? ૧૦૧ ૪૪૯ તીર્થંકર ધર્મોપદેશ કરે. તે અનુસાર આચરણ જીવે કરવાનું. ૧૦૧ ૪૫૪૫ર વીતરાગનો ઉપદેશ આચરતાં કેવી કેવી રિદ્ધિ મળે ? ૧૦૨ ૪૫૩ વીતરાગનો ઉપદેશ આરાધવો, નિષિદ્ધ કર્તવ્યોમાં મન ન દેવું. ૧૦૩ ૪૫૪ જે મહાત્મા ઉત્તમ કર્તવ્ય કરે તે પૂજ્ય થાય. ૧૦૩ ૪૫૫ સારાં કામો કરનાર લોકોમાં માયાના મુગટ સમાન શોભે. ૧૦૪ ૪૫૬ વિશ્વમાં ગુણ જ પુજાય છે – જેમ ગુણે કરી શ્રી વીર ૧૦૪ ભગવાન મોટા થયા ૪૫૭ ચોરી, અસત્ય, પરસ્ત્રીગમન, વચના કરનારને ઇહલોક- ૧૦૫ પરલોકે દુઃખો ભોગવવાં પડે. ૪૫૮ નિલભી માણસ તૃણ-સુવર્ણ, પથ્થર-રત્નને સરખાં ગણે ૧૦૬ અને પદ્રવ્ય હરે નહીં. ૪૫૯ ઉન્માર્ગે જતાં જીવનું પતન થાય – નિન્દવ જમાલિની જેમ. ૧૦૬ ૪૬૦ પાપકર્મો કરતો જીવરૂપી ચંદ્ર કર્મમેઘથી ઢંકાઈ જાય છે. ૧૦૮ ૪૬ ૧ જીવ પરનિંદા દ્વારા, વિષયભોગ દ્વારા અસુખ હઠાવવા ને ૧૦૯ સુખ ઉપજાવવા પ્રયત્ન કરે છે, પણ સંસારની સકર્મકતાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy