SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રી અને ૨. ઉત્તરગુણઆશ્રી વ્રતભંગથી થતા આ અતિચાર ત્યાજ્ય છે. અજ્ઞાની અભિમાનથી પોતાની રીતે તત્ત્વની વાત કરે તે અનંત સંસારી થાય. જે મહાત્મા તપ-સંયમમાં યત્ન કરે છે અને ગચ્છને ૭૪ પ્રવર્તાવે છે તે અનંત સંસારી શા માટે થાય છે? ૪૦૦-૪૨૦ (ઉત્તર): અજ્ઞાની મહાત્મા દ્રવ્ય-કાલ-ક્ષેત્ર-ભાવની બાબતે૭૫-૮૫ સાચું સ્વરૂપ નહીં જાણવાને લઈને વિપરીત કરે તેથી કર્મબંધ થાય, પરિણામે અનંત સંસાર ભમે છેઃ અજ્ઞાની દ્રવ્યનું સાચું સ્વરૂપ ન જાણે. ૭૫ ૭૬ અજ્ઞાની ક્ષેત્ર-કાલનું સ્વરૂપ ન જાણે. અજ્ઞાની ભાવનું સ્વરૂપ ન જાણે. ૭ અજ્ઞાની ચાર પ્રકારે થતી પાપની પ્રતિસેવના ન જાણે, –૭૭-૭૮ જેમ આંધળો ભૂલા પડેલાને રસ્તો ન બતાવી શકે. અજ્ઞાની સ્વેચ્છાએ પ્રવર્તતો કે પ્રવર્તાવતો અનર્થ પામે. અજ્ઞાની પોતાની બુદ્ધિથી પ્રાયશ્ચિત્ત-તપ આપે તો આશાતના થાય. એ આશાતના મિથ્યાત્વ છે ને દીર્ઘ સંસારમાં લઈ જાય. અજ્ઞાનીને જે ગચ્છ કે આચાર્યપદ આપે એને પણ એટલો જ દોષ લાગે. ૩૯૮ ૩૯૯ ૪૦૧ ૪૦૨ ૪૦૩ ૪૦૪-૪૦૭ ૪૦૮ ૪૦૯-૪૧૦ ૪૧૧ ૪૧૨ ૪૧૩ ૪૧૪ ૪૧૫-૪૧૬ અલ્પમ્રુતના દોષી. અલ્પવ્રુત ગુણ અને ઉત્તરગુણના દોષ ન જાણે. ઉગ્ર તપ કરવા છતાં ગુણ ન વધે. અલ્પવ્રુત માસક્ષમણ જેવું ગાઢ તપ કરવા છતાં કષ્ટ જ પામે. ૪૧૯ ૪૧૭-૪૧૮ અલ્પશ્રુત કોને કહેવાય ? તે શું શું નથી જાણતો હોતો ? જો કલા-વિજ્ઞાન-શાસ્ત્ર કેવળ પોતાની બુદ્ધિથી ન શીખાય તો લોકોત્તર વીતરાગ-માર્ગની તો વાત જ શી ? ગુરુ વિના ચરિત્રક્રિયાવિધિ માર્ગ ન પમાય. Jain Education International ૭૪ ३५ For Private & Personal Use Only ૭૮ ૭૯ ८० સિદ્ધાંતનાં સૂત્રો જે ચૂર્ણિ-વૃત્તિ આદિથી સમજાવાયાં હોય૮૧-૮૩ તે અર્થથી ગ્રહણ કરવાં - જેમ વટેમાર્ગુ રસ્તો ન જાણે તો કષ્ટ પામે. ८० ८० ૮૧ ૮૩ ૮૪ www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy