________________
૩૫૪-૩૮૧ પાસસ્થાદિ સાધુનાં લક્ષણો.
૩૮૨
૩૮૩
૩૮૪
૩૮૫
૩૮૬
૩૮૭
३८८
૩૮૯
૩૯૦
૩૯૧
૩૯૨
સંસક્તને અને યથાછંદને ત્યજે. આવાઓની સંગતિથી ચારિત્રનો વિનાશ થાય.
૩૯૩
૩૯૪
૫૨-૬૩
શિષ્યનો સંદેહ : જો આ બધી બાબતોથી પાસત્થ’ ગણાય ૬૩ તો સુસાધુ કોણ ?
શિષ્યના સંદેહનું નિવારણ : શરીરની દુર્બળતા, વૃદ્ધત્વને ૬૩ લઈને દેહની જીર્ણતા કે માંદગીને લઈને ચારિત્રમાર્ગ પર્યાપ્ત આરાધી ન શકાય.
અમુક સંયોગોમાં સર્વજ્ઞોક્ત ચારિત્રક્રિયા ન કરી શકાય તોપણ નિર્મોહી થઈને કરે તો તે સુસાધુ જ ગણાય. ભાયાવી' સાધુનું સ્વરૂપ.
ભાયાવી’ના દોષ.
૬૪
૬૫
એકાકી-નિત્યવાસી-ઓસન-પાસસ્થ-સ્વચ્છંદ સાધુઓના ૬૬ દોષયોગ અનુસાર ૨૬ ભાંગા. દ્વિકયોગે ૧૦, ત્રિકયોગે ૧૦, ચતુયોગે ૫ અને પંચક સંયોગે ૧. આરાધક સાધુનું સ્વરૂપ : ગચ્છવાસી, ઉદ્યમી, ૬૭ અનિયતવાસી, ગુરુસેવી, અપ્રમત્ત. એમના પદસંયોગે ૨૬
ભાંગા.
દ્વિકયોગે ૧૦, ત્રિયોગે ૧૦, ચતુયોગે ૫ અને પંચકયોગે ૧.
જંઘાબલને અભાવે નિત્યવાસી થયેલા મહાત્માનાં કર્મ નાશ પામી શકે.
વૃદ્ધત્વને કારણે નિત્યવાસી થયેલા મહાત્મા કષાય-પરીષહ જીતીને કર્મ ખપાવે છે.
નિત્યવાસી છતાં સમિત, ગુપ્ત અને ઉદ્યમવંતને દોષ નથી જેમ નિત્યવાસ વિશે તેમ સર્વ બાબતમાં જાણવું. સર્વ પ્રકારે અનુજ્ઞા કે નિષેધ નથી.
માયા અને ધર્મને પરસ્પર વિરોધ છે.
ધર્મ કપટ અને માયારહિતપણે થાય. ધર્મમાં આડંબર ન
હોય.
૩૯૫
વિચારીને અપવાદ કરવો.
૩૯૬-૩૯૭ ચારિત્રનો વ્રત-નિયમભંગ બે રીતે થાયઃ ૧. મૂલગુણ
Jain Education International
૬૪
३४
For Private & Personal Use Only
૬૮
૬૯
૬૯
૬૯
৩০
૭૧
૭૧
૭૨
www.jainelibrary.org