SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪-૩૩૭ ૩૩૮ ૩૩૯ ૩૪૦ ૩૪૧ ૩૪૨ ૩૪૩ ૩૪૪ ૩૪૫ ૩૪૬ ૩૪૭ ૩૪૮ ૩૪૯ ૩૫૦ ૩૫૧ ૩૫૨ ૩૫૩ નવ બ્રહ્મચર્યરૂપ છઠ્ઠું દ્વાર (જયણા : બોલ ૬) જે ઉપાશ્રયે૪૧-૪૩ સ્ત્રી હોય ત્યાં મહાત્મા ન વસે (૧), સ્ત્રીકથા ન કરે. (૨), સ્ત્રીનાં આસન-બેસણ ન વાપરે (૩), સ્ત્રીનાં અંગોપાંગ ન નીરખે (૪), ગૃહસ્થપણામાં કરેલી ક્રીડા ન સ્મરે (૫), સ્ત્રીનાં ગીત-વાત-આભરણનો ધ્વનિ ન સાંભળે, રૂપ ન જુએ (૬), વધુ આહાર ન લે (૭), સ્નિગ્ધ-મધુર આહાર ન જમે (૮), સ્વશરી૨શોભા ન કરે (૯). સ્વાધ્યાયદ્વાર. (જ્વણા : બોલ ૭). સજ્ઝાયનો ધણી સર્વલોકનાં સ્વરૂપ પ્રત્યક્ષ કરે છે ને ભવના સંદેહ ભાંગે છે. ગુરુ તપસંયમી હોય પણ સ્વાધ્યાય ન કરે તે પોતાના ૪૪ શિષ્યને પ્રમાદી થતાં અટકાવી ન શકે. વિનયદ્વાર. (આઠમું) (જયણા : બોલ ૮). વિનયી યશ પામે, દુર્તિનીતનાં કામો સિદ્ધ ન થાય. તદ્વાર (નવમું). તપનો મહિમા. (યણાઃ બોલ ૯). શક્તિદ્વાર (દસમું) (જ્યણા : બોલ ૧૦). જયણાના ૧૦ બોલમાં અપવાદ. એ અપવાદ કોણ કરે ? એનું પંચક તપ પ્રાયશ્ચિત્ત અને દસક તપ પ્રાયશ્ચિત્ત. મહાત્માને રોગ આવ્યે ચિકિત્સા કરવી કે ના કરવી ? મહાત્માને રોગ આવ્યે અન્ય સાધુઓએ વૈયાવૃત્ત્વ કરવી. ચારિત્રમાં શિથિલ છતાં સિદ્ધાંત-તત્ત્વના સાચા પ્રરૂપક હોય તો તેમનું વૈયાવૃત્ત્વ કરવું. વેષમાત્રધારીનું સ્વરૂપ તેઓ મહાત્માવેશના વિડંબક છે. લિંગમાત્ર ધારીના દોષ. જે ચારિત્રભ્રષ્ટ સાધુ પોતાને ગુણરાશિ મહાત્માને તુલ્ય ગણે ને તપસ્વી મહાત્માની અવજ્ઞા કરે તેમનું સમ્યક્ત્વ મિથ્યાત્વી જ જાણવું. મહાત્મા પ્રસંગે ઓસના, પાસા કે વીતરાગ-ધર્મ ભાવવાની તીવ્ર ઇચ્છાવાળા ગૃહસ્થની વૈયાવચ્ચ કરે, પણ સામાન્યતઃ ક્ષેત્ર-કાલ આદિનું કષ્ટ પડે છતાં ગૃહસ્થની વૈયાવચ્ય ન કરે. મહાત્મા પાસસ્થાને, ઓસનને, કુશીલને, નિત્યવાસીને, Jain Education International ३३ ૪૩ ૪૩ For Private & Personal Use Only ૪૫ ૪૫ ૪૫ ૪૬ ૪૬ ૪૭ ૪૮ ૪૮ ૪૯ ૪૯ ૫૦ ૫૦ ૫૧ www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy