________________
પરિસાઇ પર્ષદસભા સાંભલાર લોક તેહહૂઇં, અનઇ પરલોકિ તહ યુ નિર્વાણફ્સ મોક્ષસુખની દેણહિર હુઇ. ૫૪૧.
આ શ્રી ઉપદેશમાલા ક્રોધ આદિનો ઉપશમ કરનારી - શાંતિદાયક, ધર્મનો અભ્યુદય કરનારી, ઇહલોકે અનેક રિદ્વિ કરનારી, સર્વ વિઘ્નોને દૂર કરીને મંગલ કરનારી, કહેનાર-સાંભળનારને પરલોકમાં મોક્ષસુખ દેનારી બને છે.] ઇત્ય સમપ્પઇ ઇણમો, માલા ઉવએસ પગરણે પગયું, ગાાર્ણ સત્વર્ગ પંચસયા ચેવ ચાલીસા. ૫૪૨
ઇત્ય ઈંહાં જિનશાસન ઇણમો એ ઉપદેશમાલા પ્રકરણ પ્રકૃત આરબ્ધ સમપ્પઇ પતાઇ, કેતલી ગાહે, ગાહાણું સવ્વર્ગે સર્વ સંખ્યા ઈહાં જઉ ગાહ જોઈઇં તઉ પાંચસઇ આલ મૂલગા હુઈં. ૫૪૨.
[આ જિનશાસનમાં ઉપદેશમાલા પ્રકરણ આરંભીને અહીં સમાપ્ત કર્યું. એમાં સઘળી મળીને ૫૪૦ ગાથાઓ છે.]
જાવ ય લવણસમુદ્દો, જાવ ય નક્બત્તમંડિઓ મેરૂ, તાવય રઈયા માલા જ્યમ્મિ થિરથાવા હોઉં. ૫૪૩
જાવ ય૰ જાં લગઇ એ લવણસમુદ્ર શાશ્વતઉ છઇ અનઇ જાવ ૫૦ જ લગઇ નક્ષત્રમાલાð મંડિત અલંકરિઉ મેરુ પર્વત શાશ્વતઉ છઇ, તાવય૰ તાં લગઇ શ્રી ધર્મદાસગણિઇ રઇયા રચી નીપજાવી શ્રી ઉપદેશમાલા યંમિ, એ ગમાહિ અનેરીઇ જે સ્થિર શાશ્વતી વસ્તુ તેહની પર સ્થાવર નિશ્ચલ શાશ્વતી હુઇ. ૫૪૩. [જ્યાં સુધી આ લવણસમુદ્ર શાશ્વતો છે અને જ્યાં સુધી નક્ષત્રમાલાથી અલંકૃત મેરુપર્વત શાશ્વતો છે ત્યાં સુધી શ્રી ધર્મદાસગણિએ રચેલ શ્રી ઉપદેશમાલા જયવંતી છે. આ વિશ્વમાંની અન્ય શાશ્વતી વસ્તુની પેઠે તે પણ નિશ્ચલ સ્થાવર શાશ્વતી છે.]
-
—
અક્બરમત્તાહીનું જે ચિયર પઢિઓં અયાણમાણેણં,
તેં ખમહ મ∞ સર્વે જિષ્ણવયણવિશિગયા વાણી, ૫૪૪ અક્બર અક્ષર કરી અથવા માત્રા કરી કરી જે કાંઈ હીણઉં ઓછઉં અથવા અધિકઉં પઢિઉં હુઇ એહ શ્રી ઉપદેશમાલા માહિ તેં ખમહ૰ તે સહૂ માહરઉં, જિણવયણ શ્રી જિનના વદન મુખથઉ નીકલી વાણી, શ્રુતદેવતા ખમઉ સાંસહઉ એ નિગવંતાનઉં અનઇ પાપભીરુપણાનઉં વચન જાણિતઉં, નહીંતઉ શ્રી ધર્મદાસગણિનાં વચન માહિ દોષ સર્વથા નથી, ગરૂઆ બહુશ્રુત ભણી શ્રી
૧ ખ ગાહારું ચ. ૨ ખ મે. ૩ ક પડિઉં,
૧૫૦
Jain Education International
For Private & Personal Use Only
શ્રી સોમસુંદરસૂરિકૃત
www.jainelibrary.org