________________
જુગાએ શ્રી ઉપદેશમાલા એક સુસાધુ મહાત્મા અનઈ વેરગિયા. વૈરાગ્યવંત સુશ્રાવકઈçઇ અનઇ યમહૂઈ અભિમુખપણાં પરલોકના હિતનઈ કારણિ જે ઉદ્યમવંત છે, જે સંવિગ્ન પાક્ષિક તેહçઈ યોગ્ય છૐ, દાયઅનઈ વલી એ શ્રી ઉપદેશમાલ બહુશ્રુત વિવેકિયા સુસાધુ, શ્રાવકાદિક છંઇ દેવી બીજા અયોગ્યહુઈ ન દેવી. પ૩૯.
શ્રી ધર્મદાસગણિની કીધી, એતલીઈ જ ગાથા જાણિવી આગિલી પાંચ ગાથા પાછિલા આચાર્યની કીધી પ્રકટાર્થ જિ છઇં.
[આ ઉપદેશમાલા સાધુ મહાત્માને, વૈરાગ્યવંત સુશ્રાવકને અને સંયમાભિમુખ તેમજ પરલોકહિત માટે ઉદ્યમવંત એવા સંવિગ્ન પાક્ષિકને યોગ્ય છે. વળી આ ઉપદેશમાલ બહુશ્રુત વિવેકી સુસાધુ, શ્રાવક આદિને આપવી, બીજા અયોગ્યને ન આપવી. શ્રી ધર્મદાસગણિએ રચેલી આટલી જ (અહીં સુધીની) ગાથા જાણવી. આગળની પાંચ ગાથા પછીની આચાર્યની કીધી પ્રગટ છે.]
દિય ધમ્મદાસગણિણા જિણવવણુએસ કન્જમાલાએ,
માલવ વિવિહકુસુમા કહિયા ય સુસીસવષ્ણુસ્સ. ૫૪૦ ઇય. ઇસી પરિ શ્રી ધર્મદાસગણિ આચાર્ય જિણવ જિન વીતરાગનાં વચન તેહના ઉપદેશના કાજની માલ શ્રેણિઈ કરી એ માલ કીધી જિમ માલુન્ન વિવિધ અનેક જાતિનાં કુસુમ ફૂલે કરી માલ ગૂંથીઇ, તિમ તપક્ષમાદિકના અનેક ઉપદેશ કરી એ માલ કીધી સુશિષ્ય વિનીત ભવ્ય યોગ્ય શિષ્ય પ્રતિઇ કહી.. ૫૪૦.
હવ એ શ્રી ઉપદેશમાલહૂઇ આશીર્વાદ કહઈ છઈ.
[આ પ્રકારે શ્રી ધર્મદાસગણિએ વીતરાગનાં વચન -- તેમના ઉપદેશની માળા કરી. જેમાં વિવિધ પ્રકારનાં ફૂલોની માળા ગૂંથાય તેમ તપ-ક્ષમા આદિ અનેક ઉપદેશ કરી આ માળા કરીને વિનીત શિષ્યને કહી.]
સંતિકરી વુદ્ધિકરી કલ્યાણકરી સુમંગલકરી ,
હોઉ કહગલ્સ પરિસાઈ તહ ય નિવાણલદાઈ.org ૫૪૧ સંતિ, એ શ્રી ઉપદેશમાલ શાંતિ ક્રોધાદિકનઉ ઉપશમ તેહની કરણહારિ, અનઈ વૃદ્ધિ ધર્મનઉ અભ્યદય તેહની કરણહારિ, અનઈ કલ્યાણ, ઈહલોકિ અનેક ઋદ્ધિસંપદની કરણહારિ, સુમંગલ. અનઈ સુખુ રૂડા મંગલીક સર્વ વિઘ્ન અંતરાયનઉ ફીટિવઉં, તેહની કરણહારિ હોઉ હુઉ, કહગસ્સ કહહારહૃઇ અનઈ ૧ ખ સંયમ ગ સંજમ. ૨ ખ દેવાયોગ્ય. ૩ ગ જિમ માલુવ....... એ માલ કીધી પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org