SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલ શ્રી મહાવીર જીવતા નીપની, તેહ ભણી શ્રી સિદ્ધાંત પ્રાય જાણિવી. ૫૪૪. [આ ઉપદેશમાલામાં અક્ષર લખવામાં કે માત્રા કરવામાં જે કાંઈ ઓછું - અધિકું થયું હોય તે સહુ મારું. શ્રી જિનેશ્વરના મુખથી નીકળેલી વાણી શ્રુતદેવતા ક્ષમા કરો, સહી લો. આ નિઃગવતાનું અને પાપભીરુપણાનું વચન જાણવું. નહીં તો શ્રી ધર્મદાસગણિનાં વચનમાં દોષ સર્વથા નથી. ગરવા બહુશ્રુત માટે આ ઉપદેશમાલા શ્રી મહાવીર જીવતાં નીપજી તેથી તે સિદ્ધાંતપ્રાય જાણવી.] ઇતિ શ્રી ઉપદેશમાલા બાલાવબોધઃ સમાપ્તમિતિ. છે. ગ્રંથાગ્રસ્. ૫00. છે. છ. છે. શુભ102A બાણેશ મૂત્યુદધિ શીતમતો ૧૪૮૫ મિતિ દે, શ્રી સોમસુંદર ગુરુપ્રવરે. પ્રણીતઃ, આકલ્યમેષજયતાદુપદેશમાલા બાલાવબોધ ઈહ સર્વજનોપયોગી. શુભ. સંવત ૧૪૯૯ દુદભિ સંવત્સરો શ્રાવણ વદિ ૪ ગુરુદિને, તદિને પુસ્તિકા શ્રાવિકા રૂપાઈ ઓસવાલ વંશોત્પના આત્મપઠનાર્થે પુસ્તિકા લેખાપિત છે. છ છે. શુભ ભવ, લેખકપાઠકયો. છ. છ. છ.1029 ૧.ખ પ્રતની પુષ્પિાઃ શ્રીમત્તપાગણ નભોગણ ભાસ્કરાભઃ શ્રી સોમસુંદરગુરુ પ્રવરે પ્રણીતઃ આકલ્યમેષજયતાદુપદેશમાલાવબોધ મિ ઈહ ભવ્યજનોપકર્ય. ૧. શ્રી ઉપદેશમાલાવબોધ સંપૂર્ણસંવત ૧૫૨૭ વર્ષે આસાઢ વદિ પડિ લિખિત મંડપદુર્ગે શુભ ભવતુ. યાદશં પુસ્તક દષ્ટ તાદશ લિખિતે મયા. વદિ શુદ્ધમશુદ્ધ વા. મમ દોષો ન દીયાત. શ્રીરસુ. પં. સાધુ વિજયગણિશિષ્ય સોમસાધુગણિ લિખિતે. શ્રીર્ભવતુ. છે. શ્રી. છે. ગ પ્રતની પુષ્પિક: ઇતિ શ્રી ઉપદેશમાલા પ્રકરણ બાલાવબોધ સમાપ્ત . છ. સંવત્ ૧૫૪૬ વર્ષે જ્યેષ્ટ વદિ રવિદિને. શ્રી સોમસુંદરસૂરિ તત્પટ્ટે શ્રી જયચંદ્રસૂરિ તત્પટ્ટે શ્રી લક્ષ્મીસાગરસૂરિ શ્રી સોમજયસૂરિ તત્પદે શ્રી સુમતિસાધુસૂરિ શ્રીશ્રીશ્રી ઇંદ્રનંદિસૂરિ. પં. તીર્થજયગણિ શિષ્ય અભયકીર્તિગણિના લિખિત સ્વકતે પરોપગારાય. શ્રીરનુ. શ્રી અહમદાવાદ નગરે. છ. શ્રી. શ્રી. શ્રી. શ્રી. શ્રી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy