________________
જ સૂગવાળો છે છતાં મહાત્માનો વેશ ન મૂકે તેણે સંવિગ્ન પાક્ષિકપણું કરવું. સંવિગ્ન પાક્ષિકપણું તે ધર્મનું બીજ છે. એનાથી બીજા ભવમાં તે મોક્ષમાર્ગ પામે.
કતાર-રોહમદ્ધાણ-ઓમગંલગ્નમાઈકજેસુ,
સવારેણ જણાઇ કુણઈ જે સાધુકરણિજ્જ. પર૩ કતાર, કાંતાર મોટી અટવી રોધ પરચક્રને ભયે ગઢ રોહી અદ્ધાણ વિષમ મા િચાલિવઉં, અવ દુભિક્ષકાલિ ગ્લાનત્વ-જ્વરાદિ રોગિઈ કરી મંદવાડ આદિ લગઈ રાજાદિકનઈ ભયઈ એતલે પદે તે સંવિગ્ન પાક્ષિક સન્વાયરે સવદરિઈ, સર્વસિદ્ધિ છે શક્તિશું સિદ્ધાંતોક્ત જયણા કરી જિમ તે મહાત્મા¢Ú દૂહવણ ન આવઈ, મનની અસમાધિ ન હુઈ, તિમ સાધુ કરણીય મહાત્માનઈ જોઈતઉ કાજ અથવા સાધુ રૂડઉ કાજ સહૂ કરઈ જે કરિવઉ હુઇ. પર૩.
એ સંવિગ્ન પાક્ષિકપણાનવું કરિવ૬ ગાઢઉં દુષ્કર તે કરઈ, તેહ ભણી એ ગ્લાધ્ય કહીઇ, એ વાત કહઈ છઈ.
જિંગલ, ગઢને ઘેરો, વિષમ માર્ગે વિહાર, દુકાળ, બીમારી,રાજાનો ભય - આટલી બાબતે તે સંવિગ્ન પાક્ષિક સર્વ શક્તિએ મહાત્માની જયણા કરે કે જેથી મહાત્માને પીડા, મનની અસમાધિ ન થાય અને એમનાં જરૂરી ને સારાં કામો કરે..
આયરતરસમાણે, સુદુષ્કરે માણસંકડે લોએ,
સંવિગ્નપબિયત્ત ઉસનેણે ફુડ કાઉં. પ૨૪ આયર. ગાઢઈ આદર કરી 8સુસાધુઈ સન્માનનઉં કરિવઉં, પૂજાભક્તિનઉં નીપજવિવઉં, સંવિગ્ન પાક્ષિકપણઈ એ ગાઢઉ દુષ્કર કરતાં બૅહિલઉં, કાંઈ માણસે જેહ ભણી એ લોક આપણઈ અભિમાનિઈ કરી સંકટ તોછડી છઇ. યત ઉક્ત.
સર્વસ્યાત્મા ગુણવાનું સર્વ: પરદોષદર્શને કુશલ
સર્વસ્ય ચાસ્તિ વાચ્ય ન ચાત્મદોષાન્વદતિ કશ્ચિત. ૧ એહ ભણી સંલિગ્ન પ૦ સંવિગ્ન પાક્ષિકપણઉં, ઉસનાહૂઈ લોકમાહિ ફુટ પ્રકટ નિરછપણઈ કરતાં ગાઢઉં દુષ્કર એહ ભણી તે પ્રશંસનીય, જે ઘણઉ કાલ સુસાધુપણ૩ પાલી પછઈ કર્મપરવશપણઈ કરી ચારિત્રનઈ વિષઈ ઢીલપણઉં. કરઇ, તે કિસ્યા કહીછે, એ વાત કહઈ છઈ. પ૨૪.
અભિમાનથી સાંકડા-તોછડા લોકો વચ્ચે, સુસાધુને ગાઢ આદરપૂર્વક સન્માન આપે, પૂજા-ભક્તિ નિપજાવે એ સંવિગ્ન પાક્ષિકને ખૂબ મુશ્કેલ છે.) ૧ ક રોષ. ૨ ખ અપવાદે ગ આપદે ("પદે તેને સ્થાને) ૩ ખ ઢીલઉ શિથિલપણઉં. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org