SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ સંવિગ્ન પાક્ષિક ૩ એ ત્રિણિ મોક્ષમાર્ગ, તિમ સંસારપહો. ગૃહસ્થ ૧ પરિવ્રાજાદિક ૨ પાસત્યાદિક ૩ એ ત્રિણિઈ સંસારના માર્ગ કહીશું. પ૨૦. શિષ્ય કહઈ પાસત્કાદિક મહાત્માનઇ વેષિ છતઈ સંસારનઉ માર્ગ કિમ કહીઇ, એ વાત કહઈ છઈ. [આ ત્રણે માર્ગ સિવાય બીજા સઘળા મિથ્યાત્વી કહીએ. ગૃહસ્થ સ્વરૂપે સાધુ, તાપસ આદિ અને કેવળ દ્રવ્યથી વેશધારી. જેમ સુસાધુ, સુશ્રાવક અને સંવેગપક્ષ એ ત્રણ મોક્ષમાર્ગ, તેમ ગૃહસ્થ, પરિવ્રાજક અને પાસત્થા એ ત્રણે સંસારના માર્ગ.. સંસારસાગરમિણે પરિળ્યમંતેહિ સવજીવહિં, ગહિયાણિ અ મુક્કણિ આ અખંતસો દન્તલિંગાઈ.8A પર૧ સંસાર જ્ઞાનાદિક ગુણરહિત મહાત્માનોં વેષિમાત્રઈ કાંઈ સંસારમાહિ પડતાં આધાર ન હુઈ, જેહ ભણી, એહ સંસારરૂપીયા સમુદ્ર માહિ ફિરતે જે વ્યવહારરાશિ માહિ આવિયા છઇં, જીવ તેહે સવિહઉં અહિયા એ દ્રવ્યલિંગ રજોહરણાદિ, મહાત્માના વેષ અનંતીવાર લીધા-મૂકિયા, અનંતઇ કાલિ. પ૨૧. અત્યંત નિર્ગુણ જીવઠ્ઠઇં વેષનઉં છાંડિવ૬ ઈ જિ રૂડઉં જે સિદ્ધાંતને જાણે પરીચ્છવી તી વેષ ન છાંડ, તીણઈ વષિ સિઉ કરિવઉં, તે આશ્રી કહઈ છઈ. [જ્ઞાનાદિ ગુણરહિત મહાત્માને સાધુવેશ માત્રથી કાંઈ સંસારમાં પડતાં આધાર ન મળે. આ સંસારરૂપી સમુદ્રમાં ભટકતાં કેટલાયે જીવોએ સમ્યક્ત્વ વિનાના સાધુવેશ અનંતીવાર લીધા ને મૂક્યા છે.] અચ્ચપુરતો જો પુણ ન મુઅઈ બહુસોવિ પનવિજ્જતો, સંવિજ્ઞાપકિખયાં કરિન્જ લજ્જિહસિ તેણ પહં. પરર અચ્ચક્ષુ. જે વેષ ધરવાનાં વિષઈ ગાઢઉ અનુરક્ત પ્રતિબદ્ધ હુઇ, અનઈ લગાર સસૂગ હુઈ, ઇસિક, છતઉ મહાત્માની વેષ ન મૂકઇ, બહુસો. ઘણઉંઈ પરીચ્છવી તકે, સીખવીતઉ હુંતલ, સંવિખ્ય તીણઈ સંવિગ્ન પાણીકપણઉં કરિવઉં, લજિહ. જેહ ભણી તીણ સંવિગ્ન પાક્ષિકપણઈ કરી ધર્મનઉ બીજ હુઈ, તીણઈ કરી ભવાંતરિ તે પથ જ્ઞાનાદિક મોક્ષમાર્ગ લહઈ. પર૨. તે સંવિગ્ન પાક્ષિક સુસાધુ મહાત્માનઈ કુણઈ અવસરિ કાજિ આવઇ, તે વાત કહઈ છઇ. [જે મુનિવેશ ધારણ કરવા વિશે ગાઢ અનુરક્ત, પ્રતિબદ્ધ છે અને થોડોક ૧ ખ ફિરતાં જુગ ફિરતા જે. ૧૪૦ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy