SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ કુમાર્ગ પ્રરૂપતો પોતે પૂર્વાવસ્થા કરતાં વધુ ગાઢ સંસારસમુદ્રમાં બૂડે છે.] જહ સરણમુવગયારું જીવાણ નિકૃિતએ સિરે જોઉં, એવં આયરિઉ વિ હું ઉસુત્ત પન્નવંતો અ. ૫૧૮ જહ સ૰ જિમ કોએક બીહતા જીવ વેસાસ લગઇ કહિઇ એકિનઇ૧ સરણ આવઇં, નિર્કિતએ તે શરણાગત જીવના સિરમસ્તક છેદઇ, ઇમ આર્યઇ ભવ્ય જીવ સંસારને ભએ બીહતા જે શરણિ આવિયા છઇં, તેહÇઇ ઉસ્મ્રુત્ત ઉત્સૂત્ર ઉન્માર્ગ પ્રરૂપતઉ, કુમારિંગ લગાડતઉ, અનઇ આપણપð કુમારગ સમાચરતઉ જાણે તેહના મસ્તક છેદઇ છઇ, તેનિઇ અનઇ આપણપાઇÇઇં દુર્ગતિ ઘાતઇ, ઇસિઉ ભાવ. ૫૧૮, હવ ત્રિવિધ ધર્મનઉં સ્વરૂપ કહઇ છઇ. [જેમ કોઈ ડરતો જીવ વિશ્વાસ સાથે કોઈ એકને શરણે આવે અને પછી તે શરણે આવેલા જીવનું જ મસ્તક છેદે એમ ભવ્ય જીવ સંસારભયે શરણે આવે તેને જ કુમાર્ગ પ્રરૂપતો, કુમાર્ગે વાળતો અને સ્વયં કુમાર્ગ આચરતો ઓસનો જાણે તેનું મસ્તક છેદે છે. તેને અને પોતાને કુતિમાં નાખે છે.] સાતજ્જોગપરિવજ્જણા ઇ સવ્વુત્તમો જઇધમ્મો, બીઓ સાવગધમ્મો તઇઓ સંવિગ્ગપક્ખપહો. ૫૧૯ સાવજ્જ સર્વ સાવદ્ય યોગ સર્વ પાપવ્યાપારનઈં વર્જવÛ ટાલવઇ કરી સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ યતિમહાત્માનઉ ધર્મ, એ પહિલઉ મોક્ષમાર્ગ જાણિવઉં, બીઓ સા૰ અનઇ બીજઉ મોક્ષનઉ માર્ગ સુશ્રાવકનઉ ધર્મ કહીઇ, તઈઓત્રીજઉ સંવિગ્ન પાક્ષિકનઉ માર્ગ જે પાછલિ કહિઉ તે જાણિવઉ. ૫૧૯. એ ત્રિહઉં ટાલી બીજા માર્ગ સ્યા કહીઇં એ વાત કહઇ છઇ. સર્વ પાપકર્મોને ટાળવા સર્વોત્કૃષ્ટ મહાત્માનો ધર્મ એ પહેલો મોક્ષમાર્ગ. બીજો મોક્ષમાર્ગ સુશ્રાવકનો ધર્મ. ત્રીજો સંવેગી પક્ષનો માર્ગ જે પાછળ કહ્યો.] સેસા મિચ્છદિકી ગિહિલિંગકુલિંગદન્વલિંગહિં, જહ તિનિ ઉ મુઅપહ્ય સંસાર૫હા તહા તિનિ. ૫૨૦ સેસા એ ત્રિવઉં મોક્ષના માર્ગ ટાલી શેષ અનેરા સઘલાઇ મિથ્યાત્વી કહીð કુંણકુણ, ગિહિલિંગ જે ગૃહસ્થનઇ લિંગિ છઇં તે અનઇ કુલિંગ જોગી ભરડાદિકનઇ વૈષિ જે છઇં તે દવ્યલિંગિઆ અનઇ દ્રવ્યલિંગિ જે મહાત્માનઇં વેષિ છઇં જે ઇસિ ઇચ્છતઇ તત્ત્વ કહઇ જહ તિનિ ઉ૰ જિમ સુસાધુ ૧ અશ્રાવક ૧૫ એનિઇ સરણિ...સંસારને ભએ' પાઠ નથી. ૨ ખ શિથિલાચારી છઇ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Jain Education International For Private & Personal Use Only ૧૩૯ www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy