________________
આરાધિવઉ તે વરતરાગ રૂડઉં તે આરાધતાં તેહહૂઈ લાભઈ સિઉ અર્થી. ૫0૧.
એહ જિ વાત વલી કહઈ છઈ.
હેિ ભવ્ય જીવ! પાંચ મહાવ્રત આદિ મૂલગુણ અને પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિ આદિ ઉત્તરગુણનો ભાર જો ધરી ન શકે તો ત્રણે ભૂમિ – જ્યાં જન્મ થયો, જ્યાં મોટો થયો, જ્યાં દીક્ષા લઈ વિહાર કર્યો – તે છોડીને અન્યત્ર અજાણી જગાએ સુશ્રાવકપણું આરાધવું સારું. એથી તેને લાભ જ થાય.]
અરિહંતચેઇયાણ સુસાહુ-ન્યૂઆરઓ દઢાયારો,
સુસાવગો વરતરે ન સાહુલેણ ચુઅધમો. ૫૦૨
અરિહં. અરિહંતના ચૈત્ય શ્રી વીતરાગના બિંબ તેમની પૂજાનાં વિષઈ નિરત, અવઈ સુસાધુની વસ્ત્રાદિકે કરી પૂજાનાં વિષઈ રત આસક્ત, અનઈ દઢા દેઢાચાર અણુવ્રતાદિક આચાર પાલિવાનાં વિષઈ, ગાઢઉ નિઃપ્રકંપ, સુસાવઓ, ઇસિઉ સુશ્રાવકપણઉં પાલિઉં રૂડઉં પણ ન સાહુ છે. મહાત્માનઈ રજોહરણાદિક વેષ છતઈ ચુઅ આચારભ્રષ્ટપણઉં નહીં રૂડઉં, શાસનહુઈ લાઘવ હેતુ ભણી. ૫૦૨.
[જિનબિંબની પૂજામાં રત અને વસ્ત્રાદિકે કરી સુસાધુની પૂજામાં રત રહીને અણુવ્રત આદિ આચાર પાળવામાં અડગ એવું સુશ્રાવકપણું સારું પણ મહાત્માના રજોહરણ આદિ વેશ છતે આચારભ્રષ્ટપણું નહીં સારું
સર્વ તિ ભાણિઊણે વિરઈ ખલુ જલ્સ સન્નિઆ નત્વિ,
સો સનવિરઇવાઈ ચુક્કઈ દેસં ચ સર્વ ૨. ૫૩ સર્વ તિ, સિલ્વે સાવજર્જ જોગ પચ્ચખામિ, જાવજીવાએ તિવિહં તિવિહેણ ઇમ ભણી ઉચ્ચરીનઈ જેહતૃઇ સંપૂર્ણ વિરતિ નથી, સર્વવિરતિ જે ન પાલઇ, ષટ્રજીવ વિરાધનાદિક કર્તવ્ય કરઇ, તે સવવિરઈતે સર્વવિરતિવાદી સર્વવિરતિની પ્રતિજ્ઞાનઉ કરણહાર, ચક્કઈ દેશવિરતિ અનઈ સર્વવિરતિઈ બિહું થિક ચૂકઈ, મિથ્યાત્વીપણકંઇ જિ પામઈ. ૫૦૩.
એહ જિ વાત કહઈ છઈ.
[સમસ્ત પાપવૃત્તિઓનો ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરું છું એમ બોલીને જેને સંપૂર્ણ વિરતિ – સર્વવિરતિ – નથી, જે જીવની વિરાધના આદિ કર્તવ્ય કરે છે તે સાધુ સર્વવિરતિ અને દેશવિરતિ બંનેથી ચૂકે છે અને મિથ્યાત્વીપણું જ પામે છે. ૧ખ લાભ હુંતઉ અર્થ (લાભઇ સિઉ અર્થીને બદલે) ૨ ખ નિત્ય. ૩ ખ, ગ ‘સર્વવિરતિવાદી પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org