________________
જો જહવાયેં ન કુન્નઇ મિચ્છટ્ટિી તઓ હુ કો અન્નો, વડ્યૂઈ આ મિચ્છાં પરસ્ત સંકો જણે માણો. ૫૦૪
જો જહ૰ જે યથાવાદ જિમ બોલÛ તિમ ન કરÖ, ક્રિયાનુષ્ટાન મિચ્છદિકી, તેહ થિકઉ અને૨ઉ મિથ્યાત્વી કુંણ, તેહઇ જિ મૂલગઉ મિથ્યાત્વીઇ, સિઉ ભાવ, કાંઈ જેહ ભણી વુદ્ધે મિથ્યાત્વ વધારઇ, પરસ્ત્ર૰ પર અનેરા લોકહૂઇ શંકા ઊપજાવતઉ હુંતઉ તે લોક ઇસિઉં ચીંતવð, જે પુણ એહનઉં ધર્મ એવઉ જિ છઇ, મુહડઇ જિ ઊચરીઇ, પુણ કીજઇ નહીં, ઇસિ બોલીઇ તિસિઉં કાંઈ પાલીઇ નહીં, એહ ધર્મનઊ બોલણહારૂ સમ્યગ્ શુદ્ધ નહીં, ઇમ ચીંતવતાં મિથ્યાત્વઇ જિ પડિવઇ, ઇમ મિથ્યાત્વની વૃદ્ધિ જાણિવી. ૫૦૪, તથા.
[બોલ્યા પ્રમાણે ન આચરનાર જેવો બીજો મિથ્યાત્વી કોણ ? કેમ કે તે બીજા લોકને શંકા ઉપજાવતો હોઈને લોક એવું વિચારે કે “આનો ધર્મ જ આવો છે. મોઢેથી જે બોલે છે તે કરતો નથી. આ ધર્મના બોલનારા શુદ્ધ નથી.’” આમ મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે.]
ન
આણાઇ ચ્ચિઅ ચરણૢ તભંગે જાણ કિં ન ભગ્ગતિ, આણં ચ અર્ધો, કસ્સાએસા કુન્નઇ સેર્સ. ૫૦૫ આણાઇ. વીતરાગ તણી આજ્ઞાંઇ જિ પરમેશ્વરનિઇં આદેશઇ ચારિત્ર ઇ. તભંગે તે વીતરાગની આણ ભાંજતાં લોપતાં સિઉં એક ન ભાગઉં, સહૂઇ ભાગઉંઇ' જિ ઇસિઉં જાણિ, આણં ચ૰ અનઇ જઉ વીતરાગની આશા અતિક્રમી ઉલ્લંઘી, કસ્લાએ તઉ શેષ થાકતઉં અનુષ્ટાન જે કરઈ છઇ. તે કહિનઈં આર્દેશિð, નીધણિયા ભણી તે અનુષ્ટાન વિડંબનાઇ જિ જાણવી, ઇસિઉ અભિપ્રાય તથા. ૫૦૫.
વીતરાગની આજ્ઞાથી જ ચારિત્ર છે. એ વીતરાગની આશા લોપતાં એક ન ભાંગે, બધું જ ભાંગે અને વીતરાગની આશા ઉલ્લંઘીને બાકી અનુષ્ઠાન જે કરે છે તે કોના આદેશથી ? તે નધણિયાતું અનુષ્ઠાન વિડંબના જ જાણવી.] સંસારો અ અણંતો ભચરિત્તસ્સ લિંગજીવિસ્ટ, પંચમહત્વયતંગો પાગારો ભિલ્લિઓ જેણ. ૫૦૬
?
સંસા૰ ભ્રષ્ટચારિત્રઙૂઇ, ચારિત્રના લોપણહારÇÖ, અનઇ લિંગજીવ, લિંગ-રજોહરણાદિક વેષ તેહઇ જિ વાણિજ્યનઇ સ્થાનિક કરી જે જીવð છઇં, આજીવિકા ઇહલોકિ નિર્વાહ કરě છઇં, તેહÇÖ અનંત સંસાર રુલિવઉં હુઇ,
૧ ક સહૂર્ત ભાવ ગઉં ગ સહુ ભાગઉં.
૧૩૨
Jain Education International
For Private & Personal Use Only
શ્રી સોમસુંદરસૂરિષ્કૃત
www.jainelibrary.org