________________
તે ઈંણઇં જિનશાસન, ઓહરિય૰ અવહત ટૂંકીઉ શીલભર સંયમભાર છઇ જેહે ઇસ્યા તે પાસસ્થા ઓસન્ના કહીઇ, તે સર્વવિરતિ રૂપ, વીતરાગનઉં આપિઉં ધર્મબીજ વિણાસŪ છઇં, તેહ ભણી, તે અનંત સંસારના દુઃખરૂપીઇં દંડ, દંડીઇ ઘણઉ સંસાર લઈં ઇસિઉ ભાવ. ૪૯૯.
ઇમ જે વીતરાગની આજ્ઞા ઉલ્લંઘ‰ તેહ હુઇ સિલ હુઇ એ વાત કહે છઇ.
[જે પાસસ્થા છે તેમણે સર્વવિરતિરૂપ પૂરું ધર્મબીજ મેળવીને પોતાના ખેતરમાં જ પછી એનો નાશ કર્યો. મનના દુર્બળ ધૈર્યવાળા, તપસંયમ ન કરી શકનારા પાસસ્થા-ઓસા સર્વવિરતિરૂપ વીતરાગનું આપેલું ધર્મબીજ વિનષ્ટ કરે છે. તે અનંત સંસારનાં દુ:ખોથી દંડાય છે અને સંસારમાં ભટકે-આથડે છે.] આણં સર્વાં જિણાણું ભંજઇ દુનિš પહે અર્ધો, આણં ચ અઇતો ભમઇ જરામરણદુર્ગામ્મિ. ૫૦૦
આણં સ૰ તે પાસત્યાદિક સર્વ જિન તીર્થંકરદેવની આજ્ઞા ભાંજઈ છઇ, જેહ ભણી દુવિહ૰ દ્વિવિધ પથ મહાત્મા નઇ શ્રાવકનઉ માર્ગ બેઇ અતિક્રમીઇ, ઉલ્લંઘી વર્તાઇ છઇ, એકઇ માહિ નથી, આણં ચ૰ અનઇ જઉ વીતરાગની આજ્ઞા અતિક્રમી ઉલ્લંઘી તઉ ભમઇ જરામરણે કરી દુર્ગા ગહન અનંતા સંસાર માહિ ભમઇ રુલઇ. પ૦,
જેતીવારઇ ભગ્ન પરિણામપણઇં સર્વથા દીક્ષા પાલી ન સકીઇ, તઉ સિઉં ક૨ઇ. એ વાત કહઇ છઈ.
પાસસ્થા તીર્થંકરદેવની આજ્ઞા ભાંગે છે. તેઓ સાધુનો ને શ્રાવકનો બંને માર્ગ અતિક્રમે છે. એકેમાં હોતા નથી અને જો વીતરાગની આજ્ઞા ઉલ્લંઘી તો જરા-મરણ દ્વારા અનંત સંસારમાં અથડાય છે.]
જઇ ન તરિસ ધારેઉં મૂલગુણભર સઉત્તરગુરું ચ, મુત્તુણ તો તિભૂમિ સુવગત્ત વરતાનં. ૫૦૧
ઇ ન ત૨૦ ભો ભવ્ય જીવ તઉં ન તરિસ, ન સકઇં ધરી આપણપા માહિ સ્થાપીસિ મૂલગુણ મૂલગુણભર પાંચ મહાવ્રતનઉ ભાર, પિંડવિશુદ્ધિ, પાંચ સમિત્યાદિક ઉત્તરગુણ સહિતાં મુત્તુ તઉ, ત્રીણિ ભૂમિ જિહાં જન્મ હૂઉ અનઇ જિહાં વાધિઉ, અનઇ જિહા દીક્ષા લેઈ વિહાર કીધઉં, એ ત્રિણિ ભૂંઇ છાંડી અનેથિ અનઉલખી તઇ સ્થાનકિ જઇ સુશ્રાવકપણઉં પૂરા ગૃહસ્થધર્મનઉં
૧ ખ, ગ ઇસિઉં. ૨ ખ. સઉત્તર પિંડવિસુદ્ધિ.
૧૩૦
Jain Education International
For Private & Personal Use Only
શ્રી સોમસુંદરસૂક્િત
www.jainelibrary.org