________________
ધાનનઉ બીજઈ ન લાભઈ, ઇસિઈ દુક્કલિ કુણઈ એક દયાવંતિ, ના. રાઈ બીજા કહઈ એક દ્વીપ વિકઉં આણેઊણધાનનઉં બીજ તીણઇ દેશિ અણાવીનઈ, દિને કા, કરસણી લોકહૃઇ ઘણા ધાન નીપજવા ભણી વાવિવાનઇ કાજિઈ આપિઉં. ૪૯૫.
એક વાર એવો દુકાળ પડ્યો જેથી વાવણી યોગ્ય અનાજનું બીજ પણ ન મળે. કોઈ દયાવંત રાજાએ બીજા દ્વીપમાંથી બીજ મંગાવી ખેડૂત લોકોને ઘણું ધાન પકવવા માટે તે વાવવા માટે આપ્યું.
કેહિ વિ સર્વ ખઈય, પઈન્નમનૈહિં સમદ્ધ ચ,
ઉત્તર્ગીય ચ કેઈ ખિતે ખુટ્ટતિ સંતસ્થા. ૪૯૬ કેહિ તે ધાનનઉં બીજ કેતલે મૂર્ખ કરસણીએ સઘલઉંઇ ખાધઉં, પન્ન કેતલે કરણીએ સઘલઉં વાવિવું, અનઈ શતસહસMA ગુણઉં નીપજાવિવું, અદ્ધ ચ. કેતલઈ કરણીએ અધલઉં ખાધઉં, અધિલઉં વાવિવું, ઉતૃષ્ણર્ય કેતલઈ કરસણીએ ક્ષેત્રિ વાવિવું અનઈ ઊગિઉં, પુણ ક્ષેત્રિએ જિ છતઉં, ખુતિ, રાયને ભયે છાનઉં ઘરિ આણવાનઇં ક્ષેત્રિઈ જિ થિકઉં, કૂટવાઈ બીહતા તરલલોચન હંતા, ઈમ કરતા તે જેતીયવારઈં રાજપુરુષે જાણિયા તેતીવાર તે ગાઢા મારિયા, કૂટિઆ, ક્લેશિ પમાડિયા, મરણ પમાડિયા, રાયની આજ્ઞા ગાઢી પ્રચંડ ભણી. ૪૯૬.
એ દૃષ્ટાંતનઉં અંતરંગ ભાવ કહઈ છઈ.
તિ અનાજનું બીજ કેટલાક મૂર્ખ ખેડૂતો સઘળું ખાઈ ગયા. કેટલાક ખેડૂતોએ તે સઘળું વાવ્યું ને શતસહસ્રગણું પેદા કર્યું. કેટલાકે અડધું ખાધું ને અડધું વાવ્યું. કેટલાકે ખેતરમાં વાવ્યું ને ઊગ્યુંયે ખરું, પણ રાજાના ભયથી છાનેમાને ઘેર લઈ જવા ખેતરમાં છુપાવ્યું. આની ખબર પડી જતાં એમને ખૂબ માયકૂટ્યા, પીડા ઉપજાવી, ને મારી પણ નાખ્યા. રાજાની આજ્ઞા ગાઢી છે.) ( રાયા જિણવરચંદો, નિબ્બીઓ ધમ્મવિરહિઓ કાલો,
ખિન્નાઇ કમ્મભૂમી કાસવવન્ગો ય ચત્તારિ. ૪૯૭ રાયા જિણવર ઈહાં અંતરંગ ભાવ આશ્રી, રાજા જિનવર ચંદ્ર વીતરાગદેવ જાણિવઉ, નિબ્બીએ નિર્બેજ દુર્મિક્ષ કેહઉં, ધમ્મ વિર. જે ધર્મ વિરહિત કાલ જાણિવ, ખિત્તાઈંગ ક્ષેત્ર કહાં, પનર કર્મભૂમિ, પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહરૂપ, જેહ ભણી ધર્મનઉં વાવિવું એહ જિ થાનકિ હુઈ, કાસગવ,
૧ ક, ગ “કહ એક દ્વીપ થઉં કહઈ એક દ્વીપ થિકઉને બદલે)
શ્રી સોમસુંદરસૂરિકત
૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org