SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યપણાદિક ન પામઈ. ૪૯૩. દ્રવ્યપૂજા ભાવપૂજા માહિ કહી અધિકી એ વાત કહઈ છઇ. પણ જે દ્રવ્યપૂજા ને ભાવપૂજા બનેથી રહિત હોય, સાચી ચારિત્રક્રિયા ન કરે, દાન-જિનપૂજાદિ ન કરે, શરીરસુખનું જ કામ જેને હોય તેને આવતે ભવે જિનધર્મની પ્રાપ્તિ અને મોક્ષગતિ ન થાય અને પરલોકમાં ઉત્તમ દેવપદ કે મનુષ્યપણું તે ન પામે. કંચણમણિ સોવાણે થંભ સહસૂસીય સુવન્નતલ, જો કારિજ જિણહર તઓવિ તવ-સંજમો અહિઉ. ૪૯૪ કચણકોએક ઇસી પરિ વીતરાગહઈ, દ્રવ્યપૂજા કરઈ, કિમ, કાંચન સુવર્ણ મણિ ચંદ્રકાંત સૂર્યકાંતાદિક તેહના સોપાન પાવડીયારાં કરાવઈ, થંભ સ. અનઈ રત્નમય થંભાને સહસ કરી ઉત્કૃત વિસ્તીર્ણ પહુલઉં, સુવન અનઈ તલાની ભૂમિકા સઘલી સોનઇ જિ બંધાવઈ, જો કારિજ્જ, ઇસિઉ સાવ સુવર્ણમય જિનગૃહ વીતરાગની પ્રાસાદ જે કરાવઈ, તે પુણ્ય ગાઢઉ મોટ૬ જિ છઇ, તજી તઉ વિના તેહ પાહિઇ જે નિરીહ તપનઉં કરિવઉં, અનઈ સંયમ સર્વ જીવરક્ષાનવું આરાધિવઉં, ઇસી ભાવપૂજાનવું કરિવઉં, ઘઉં અધિકઉં જાણિવઉં, દ્રવ્યપૂજાઈ ઉત્કૃષ્ટ ભાવપૂજા કરી અનુત્તર વિમાન અનઈ મોક્ષદનાં સુખ સઘલાઈ પામીઇ, એહ ભણી દ્રવ્યપૂજા પાહિદં ભાવપૂજા અધિકી, છતી શક્તિશું ભાવપૂજાઈ જિનઈ વિષઈ યત્ન કરિવઉં, અંગી કરી ભાવપૂજાનાં પ્રમાદ કરઈ તકે મોટઉ અનર્થ હુઇ. ૪૯૪. એહ જિ વાત ઊપરિ લૌકીક દગંત કહઈ છઇ. સુિવર્ણ-મણિ-ચંદ્રકાંત-સૂર્યકાંત વ.થી જડિત સોપાનોવાળું, પહોળા રત્નમય સ્થંભોવાળું, સોનાથી મઢેલી ફરસવાળું જિનાલય કરાવી કોઈ વીતરાગની દ્રવ્યપૂજા કરે એ મોટું પુણ્ય છે. પણ જે અનાસક્ત ભાવે તપ કરે અને જીવરક્ષાની આરાધના કરે એ ભાવપૂજા પેલી દ્રવ્યપૂજાથી ઘણી અધિકી ગણવી. એનાથી તે અનુત્તર વિમાન અને મોક્ષનાં સુખ પામે. છતી શક્તિએ ભાવપૂજામાં જે પ્રમાદ કરે તો મોટો અનર્થ થાય... નિમ્બિએ દુભિએ રના દીવંતરાઉ અનાઓ, આણેઊણે બીએ, છહ દિને કાસવ-જણસ્સ. ૪૮૫ નિબ્બીએએક વાર એવી દુભિક્ષ પડિલ જીણઈ વાવિવા જોગલું ૧ખ ભાવપૂજા નથી. ૨ ખ, ગ દ્રવ્યપૂજા' પછી ઉતકૃષ્ટીઇ કીધીઇ બારમાં જિ દેવલોકિ લગઇ જવાઈ પાઠ વધારાનો. ઉપદેશમલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy