SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પાક્ષિકઈનઉ માર્ગ છઇ, પુણ તેહઈ જિ બિહુ માહિ આવિ સન્માર્ગઇ જિ હૃઇ પોષક ભણી. ૪૯૧. એ બેઇ માર્ગ પરમેશ્વરની ભાવપૂજા, દ્રવ્યપૂજા કહીઇ, એહ જિ વાત કહઈ છઈ. (જન્મ-જરા-મૃત્યુક્લેશથી વિમુક્ત એવા તીર્થંકરદેવે મોક્ષનગરના બે જ માર્ગ કહ્યા છે. એક સાચું સાધુપણું અને બીજો સુશ્રાવકનો ધર્મ. ત્રીજો સંવિગ્ન પાક્ષિકનો માર્ગ છે પણ તે આ બે માર્ગમાં આવેલા સન્માર્ગને પોષક છે.J. ભાવચ્ચણ મુગવિહારયા ય, દલ્લુચ્ચર્ણ તુ જિણપૂઆ, ભાવચ્ચણાઉ ભટ્ટો હવિજ્જ દત્તથ્યણુજુતો. ૪૯૨ ભાવચ્ચ. વીતરાગ પરમેશ્વરનઉં ભાવાર્ચન, ભાવપૂજા, સાચી ખરી પૂજા કેહીદ, ઉગ્ર વિહારનાં, જં ખરવું મહાત્માન ક્રિયાનુગનનઉં કરિવઉં, અનઈ દ્રવ્યાર્ચન દ્રવ્યપૂજા તે કહીઇ, જે જિન વીતરાગના બિંબની ફૂલચંદનનૈવેદ્યાર્દિકે કરી પૂજાનવું કરિવઉં, જઉ એ જીવ ભાવચ્ચ, ભાવપૂજા તઉ ભ્રષ્ટ હુઈ, ભાવપૂજા પરમેશ્વરનઉં બોલિઉં ખરઉં ચારિત્ર જઉ પાલી ન સકઈ, હવિજ્જડ દ્રવ્યપૂજા શ્રાવકનઉ ધર્મ પાલિવાનાં વિષઈ ઉઘુક્ત, ઉદ્યમવંત થાઈ, ખરઉ, શ્રાવકધર્મ પાલઈ, તીણૐ આરાધિઈ પરંપરાઈ મોક્ષમાર્ગ લહઈ. ૪૯૨. વીતરાગની ભાવપૂજા સાચી પૂજા કહીએ. ઉગ્ર વિહારનું મહાત્માનું કિયાનુષ્ઠાન એ ભાવપૂજા છે અને જિનબિંબની ફૂલચંદનનૈવેદ્ય આદિથી કરેલી પૂજા એ દ્રવ્યપૂજા છે. જો ખરું ચારિત્ર પાળી ન શકે તો ભાવપૂજાભ્રષ્ટ થાય. ત્યારે જો તે દ્રવ્યપૂજા માટે ઉઘુક્ત થાય તો તે આરાધના દ્વારા પરંપરાએ મોક્ષમાર્ગ પામે... જો પણ નિરઐણ ચ્ચિય સરીરસુહકજ મિત્ત તલૂિચ્છો, તસ્ય ન ય બોહિલાભો ન સુગ્ગઈ નેય પરલોગો. ૪૯૩ જો પુપણ જે ભ્રષ્ટાચાર નિવચ્ચ. દ્રવ્યપૂજા, અનઈ ભાવપૂજા, બિહઉ કરી રહિતઈ જિ હુઈ, સાચી ચારિત્રક્રિયા ન કરઇ, દર્શની ભણી દાનજિનપૂજાદિકઈ ન કરઈ કિસિઉં939 હુઇ, સરીર આપણા સરનઉં જે સુખમાઈ જિનકે કાર્ય, તેહનાં વિષઈ તલ્લિચ્છો. ગાઢઉ લોભી, ઇસિઉ જે હુઇ, તેહઠુઈ બોધિલાભ આવતાં ભવિ જિનધર્મની પ્રાપ્તિ ન હુઇ, અનઈ, ન સુગ્ગતિ મોક્ષગતિ ન હઈ, નેય પર અનઈ પરલોકિ ઉત્તમ દેવપદવી ઉત્તમ ૧ ક પરમેશ્વરરી. ૨ ખ બીજઉં. ૩ ખ વિહાર. ૧૨૬ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy