SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશાદિકÇઇ અયોગ્ય જાણિવા. ૪૮૯. એહ જિ વાત કહઇ છઇ. લાખ બળી જતાં કાંઈ કામમાં ન આવે, ભાંગેલો શંખ સાંધી શકાય નહીં અને ત્રાંબે વીંધેલું લોઢું સંસ્કારી શકાય નહીં તેમ દીક્ષા લઈ, આગમ ભણી જે વૈરાગ્યમય ન થાય, પ્રમાદી થાય તે સર્વથા ઉપદેશને માટે અયોગ્ય જ જાણવો.] કો દાહી ઉવએસ ચ૨ણાલસયાણ ક્રુત્વિયઢાÄ, ઇંદસ્ય દેવલોગો ન કહિઇ જાણમાણસ્સ. ૪૯૦ કો ા તેહÇÖ વૈરાગ્યતત્ત્વનઉ કુણ ઉપદેશ દેસિઇ, કો નહીં દિઇ, ઇસિદ્ધ ભાવ. જે સિદ્ધાંતના લવ લવ પઢીનઇ, અહંકારિઇ આપણઉપરું ડાહઉં માનઇ છઇ, એવા થિકા જે ચારિત્રનઇ વિષઇ, આલસૂપ્રમાદિઆ છઇં, જાણતા કરતા જે પ્રમાદ કરઇં છઇં, તેહÇÖ શિક્ષા કુણ દિઇ, એ દૃષ્ટાંત કહઇ છઇં. ઈંદસ જિમ દેવલોકના સ્વરૂપના જાણ, ઇંદ્ર આલ દેવલોકનઉં સ્વરૂપ ન કહીઇ તે કહિતાં હસનીઇ જિ થઈઇ, તિમ તેહઇ દુર્વિદગ્ધ પંડિત મન્ય, ઉપદેશના દેણહાર હુઇ સાહઉં હસઇ, અમ્લ આગલિ એ સિઉ ઉપદેશ દિર્દી છઇં, અમ્હે આપહણી જાણઉછઉં. ૪૯૦. તે બાપડા પ્રમાદી જાણતાઇ ઉન્મારગિ પ્રવર્ત્તઇં, હવ માર્ગ સિઉ કહીઇ, તે સ્વરૂપ કહઇ છઇ. [જે શાસ્ત્ર ભણીને ગર્વથી પોતાને ખૂબ ડાહ્યો માને છે એવા અને ચારિત્રને વિશે પ્રમાદી રહેલાને શિક્ષા-વૈરાગ્ય ને ઉપદેશ કોણ આપે ? જેમ દેવલોકસ્વરૂપના જ્ઞાની ઇંદ્ર આગળ દેવલોકનું સ્વરૂપ ન કહેવાય. તે કહેતાં હાસ્યાસ્પદ જ થવાય. તેમ ઉપદેશ આપનાર સામું હસે ને કહે કે અમારી આગળ એ વળી શું ઉપદેશ આપે છે ! અમે તો સ્વયં જાણીએ છીએ' તે બિચારા ઉન્માર્ગે પ્રવર્તે છે.] દો ચેવ જિણવરેહિં જાઇજરામરણ વિપ્પમુક્કેહિં, લોગમિ પા ભણિયા સુસ્તમણ સુસાવઓ વાતિ. ૪૯૧ દોચે જિનવ૨ તીર્થંકરદેવ, જન્મજરામરણકલેશ વિપ્રમુક્ત, રહિત મોક્ષનગરના બિહિઇ જિ માર્ગ એ લોકમાહિ કહિયા, કેહા બિ માર્ગ ? સુસ્સમ૰ એક ખરઉં મહાત્માપણઉં, એ પાધરઉ મોક્ષનઉ માર્ગ, સુસાવઓ. બીજઉ સુશ્રાવકનઉ ધર્મ, એ મોક્ષનઉ માર્ગ, અપિ શબ્દ લગઈ ત્રીજઉ સંવિગ્ન ૧ કે ચરણાલસણ. ૨ ખ સિદ્ધાંતમાત્ર. ૩ ક જણ. ૪ ક મુક્કો. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Jain Education International For Private & Personal Use Only ૧૨૫ www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy