________________
[ભારેકર્મી જીવ જેમજેમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમે કરીને આગમનું રહસ્ય જાણતો ગયો. જેમજેમ સુસાધુના સમૂહમાં વસતો ગયો તેમ તેમ મિથ્યાત્વાદિ કર્મોના ભારથી ચંપાઈને, શાસ્ત્રોક્ત આચરણથી બાહ્ય – દૂર થતો ગયો. એટલે ભારેકર્મી જીવ ઘણાં શાસ્ત્રો ભણ્યા છતાં અને ઘણા સુસાધુના પરિચયમાં હોવા છતાં ધર્મના વિષયમાં શિથિલ થાય છે.)
વિજપો જહ જહ ઉસહાઈ પmઈ વાયહરણાઈ,
તહ તરહ સે અહિઅરે વાએણાઊરિય પિટ્ટ. ૪૮૮ વિજપો. આપ્ત હિનૂઉ વૈદ્ય કોએક વાયુવિકારનાં ધણીહૃઇ રોગિયાહૂઇ, સૂંઠ પીપલિ પ્રમુખ વાયુનાં નસાડણહાર ઊષધ ઘસીનઈ પાઈ, તહ તહ, તિમ તિમ રોગનઈ પ્રબલપણઈ કરી આગિલી અવસ્થા પાહિદું ઘણેરડઉં, વાણઊી. રોગિયાનઉ પેટ વાયુઇ કરી ભરિઉં, જિમ એ તિમ વીતરાગરૂપિઉં આપ્તવૈદ્ય કર્મરૂપિયા રોગના ફેડણહાર સિદ્ધાંતપદરૂપિયા ઊષધ પાયઈ છઈ, તઊ ગાઢા બહુલકર્મી પાપી સંસારિયા જીવ રોગીઆનાં ચિત્તરૂપિયા પેટ પ્રમાદપાપરૂપીઇ વાયુઈ ગાઢરડાં ભરાઇ, ઇસિક ભાવ જાણિવઉ. ૪૮૮.
જે વીતરાગના વચન રૂપિયા વૈદ્યનઈ પડીગવઇ, જેહના કર્મરોગ ન ગ્યા તે અસાધ્ય અયોગ્યઈ જિ જાણિવા. કહીની પરિ તે દગંત કહઈ છઈ.
વિશ્વાસુ વૈદ્ય કોઈક વાયવિકારના રોગીને સૂંઠપીંપરનું વાયુનાશક ઔષધ ઘસીને પીવડાવે તેમતેમ રોગના પ્રબળપણાને લીધે અગાઉની સ્થિતિ કરતાંયે વિશેષ પેલા રોગીનું પેટ વાયુથી ભરાઈ ગયું.
એ જ રીતે વીતરાગરૂપી આપ્ત વૈદ્ય કર્મરૂપી રોગના નાશ માટે જિનવાણીરૂપ ઔષધ પીવડાવ્યા છતાં ગાઢા બહુકર્મી પાપી સંસારીજીવરૂપી રોગીનાં ચિત્તરૂપી પેટ પ્રમાદ-પાપરૂપી વાયુથી ભરાઈ જાય છે.)
દડૂઢજઉમકક્ઝકરે, ભિન્ન સંખે ન હોઇ પુણ કરણે,
લોહં ચ તંબવિદ્ધ ન એઈ પરિક્કમણ કિંચિ. ૪૮૯ દડ્રઢ જિમ જ તુ લાખ દાધી બલી અકાર્યકર કિસીઈ કાજિ ન આવઈ, અનઈ જિમ ભાગઉ શંખ વલી કરાઈ નહીં, સાંધી ન સકીઈ, લોહ ચ૦ અનઈ લોહડઉં ત્રાંબાઈ વધઉં, વટલોય ઘાંટ રૂપ થિઉં તેહનઉં ભાગા પૂઠિઇ, ન એઈ. તેહની વલી સંસ્કાર કિસિઉ ન હુઇ, કુણહિઈ સંધાઈ નહીં, તિમ જે દીક્ષા લઈ સિદ્ધાંત પઢીઇનઈ જે વૈરાગ્યમઈ ન હૂઆ, પ્રમાદી ચ્યા તેહઈ સર્વથા,
૧ ખ કોએક જિમ જિમ. ૨ ખ ઘંટા.
૧૨૪
શ્રી સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org