________________
વધારે બીજું શું કરી શકાય ?’ આમ કહેનારે નક્કી અનંત સંસારમાં ભટકવાનું જ છે.]
કિમગં તુ પુણો જેણે, સંજમસેઢી સિઢીલી ક્યા હોઈ,
સો તે ચિય પડિવજઇ, દુખ પચ્છા ઉ ઉજ્જમઈ. ૪૮૨ કિમચં. હે શિષ્ય, જીણઈ ચારિત્ર લેઈઇનઈ, અભાગીઇ, સંજમ. સંયમશ્રેણિ જ્ઞાનક્રિયા ગુણની શ્રેણિ શિથિલ કીધી, પ્રમાદિઇ કરી ઢીલી મૂકી, ગૃહસ્થઈ પાહિઇ અતિગાઢઉ હીન જાણિવ૬, જેઠ ભણી, ગૃહસ્થિઈ ચારિત્ર પ્રતિજ્ઞા પડિવજીઈ જિ નથી, પુણ એ પડિવજીનઈ મૂકઈ છ0. ઉક્ત ચ
વરકૃત ધ્વસ્તગુણાદત્યંતમગુણઃ પુમાન,
પ્રકૃત્યાહ્ય મણિઃ શ્રેયાન્નાલંકારશ્યતોપલઃ ૧ સો તે ચિ. કો કહિસિઈ તે ચારિત્રનઈ વિષઈ ઢીલી હુંતલ, વલી ચારિત્રનઈ વિષઈ ઉદ્યમ કરિસિધ, ગુરુ કહઈ એ વાત ન હુઈ જેહ ભણી તે પ્રમાદિલ, તેહ જિ ચારિત્રનઉ શિથિલપણ૯ ઇ જિ ઘણઉં અનેરઉં પડિવજઈ, દુખ પચ્છા પછઈ ચીંતવઈતાંઇ, ઉદ્યમ કરતાંઈ દોહિલઉં, વલી ચારિત્ર ઉદ્ધરાઈ નહીં, ભારેકર્મી ભણી. ૪૮૨.
હલૂકમાં જીવ આશ્રી ઉપદેશનઉં રહસ્ય કહઈ છઇ.
હે શિષ્ય, ચારિત્ર લઈને જેણે સંયમશ્રેણિ શિથિલ કરી તેને ગૃહસ્થ કરતાં પણ અતિ હીન જાણવો. કેમ કે ગૃહસ્થ તો ચારિત્રની પ્રતિજ્ઞા સ્વીકારી જ નથી, પણ મહાત્મા તો સ્વીકારીને એને તજે છે. - કોઈ કહેશે કે “ચારિત્રમાં શિથિલ હોવા છતાં તે એમાં ઉદ્યમ તો કરશે.” ગુરુ કહે છે, “એ વાત ન બને, કેમ કે એ પ્રમાદી છે. એ ચારિત્રનું શિથિલપણું બીજું ઘણું સ્વીકારે પછી ઉદ્યમ કરતાંયે એ દોહ્યલું થાય. વળી ભારેકર્મીથી ચરિત્રનો ઉદ્ધાર કરાય નહીં.]
જઈ સર્વ ઉવલ, જઈ અખા ભાવિક ઉવસમેણં,
કાય વાય ચ મર્ણ, ઉપહેણે જહ ન દેહ ૪૮૩ જઈ સ અહો ભવ્ય જીવો જઈ કિહઈ તુમ્હ સવૅ એ સઘલઈ પાછિલઉં કહિઉં, અથવા બીજઉંઈ સિદ્ધાંતોક્ત રહસ્ય ઉવલદ્ધ, સાચઉં પરીછિઉં છઈ, અનઈ જઈ અખા જલ તુહાર અંતરંગ આત્મા ઉપલમિઈ, રાગાદિકનઈ જઈ કરી ભાવિઉં છઇ, અહો વિવેકીયાઓ પોતાના પાપ ક્ષપિવા ભણી અનઈ નવાં
૧ ખ ખપાવિવા.
૧૨૧
ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Jain Education International
For Private & Personal-Use Only
www.jainelibrary.org