________________
ઇસિઉ નહીં જ એ આઊખઉં પિત્તાદિકનઇ જે વિકાર જાઇ, અનેરાઇ આઊખાહૂઇં ઘણાઇ ઉપદ્રવ છઇં, એ વાત કહઇ છઇ. ૪૬૮.
[ધર્મ નહીં કરનાર જીવ અંતકાળે એમ વિચારે કે મારી સિલકમાં એકેય પુણ્ય નથી. રૂડો ધર્મ આચરવો એ જ મારું બળ. એનાથી જ સુગતિએ જઈશું. જે જીવે પુણ્ય નથી કર્યું તે જીવને દૃઢ અધિકાર કોણ છે ? જીવનનો છેડો આવી પહોંચવા છતાં મંદપુણ્ય અભાગિયા જીવે મળેલી સામગ્રી ન હારવી.] ફૂલ-વિસ-અહિ-વિસૂઈઅ પાણિઅ-સત્યગ્નિ-સંભમેહિં ચ, દેહંતરસંકમણું કરેઇ જીવો મહત્તેણં, ૪૬૯
સૂલ૰ ગાઢઉં સૂલ આવઇ કિસ્યા વિષનઉ પ્રયોગ હુઇ, અહિ આવી કેતીયવારð સાપ વિઇ કેતીયવારઇ ઘણઉ આહાર જીમઇ, વિસૂચિકા પાણીરસઉ હુઇ, નદીનાં પાણીના પૂર માહિ આવઇ કેતીયવારઇ કહઇનઉં શસ્ત્ર વાઇ, કેતીય વારઇ પલેવણાદિક આગિ માહિ આવઇ, કેતીયવાર ભય સ્નેહાદિકનઉ ગાઢા સંભ્રમ લગઇ, હીયð ડીંબઉ ચડઇ, એતલે બોલિ કરી, દેહં દેહાંતર આહ ભવનું સયર જીવ છાંડી, બીજા ભવનઇ દેહિ સરિ સંક્રમવઉં ક૨ઇ, એ જીવ મુહૂર્ત એક ક્ષણમાત્ર માહિ, મરતાં કાંઈં વાર ન લાગઇ, જઉં ધર્મ નહુઇ કીધઉં, તઉ મરતાની વેલા ગાઢઉ શોચઇ, જીણઇં જીવ રૂડઉં ધર્માનુષ્ટાન પહિલઉં કીધઉં હુઇ, તેહÇÖ મરવાઇની વેલાં લગારઇ શોચવઉં ન હુઇ, એ વાત કહઇ છઈ. ૪૬૯.
[તીવ્ર શૂળ ઊપડે, કોઈ વિપ્રયોગ થાય, સાપ કરડે, અતિ આહાર ખવાઈ જાય, કૉલેરા થાય, પાણીનું પૂર આવે, કોઈનું હથિયાર વાગી જાય, આગ લાગે, ભય-સ્નેહ આદિનો સંભ્રમ થતાં હૃદયમાં ડૂમો ચડે – આટલી બાબતોએ ડરીને જીવ શરીર ત્યજી બીજા દેહમાં સંક્રમણ કરે. જો ધર્મ ન કર્યો હોય તો મરતી વેળા ખૂબ શોક થાય. જેણે પહેલેથી જ ધર્મ કર્યો હોય તેને અંતકાળે લગીરે શોક ન થાય.]
ન
કો ચિંતા સુચરિઅ-તવસ્સ ગુણસુઢ઼િઅસ્સ સાહુમ્સ, સુગ્ગઇ-ગમ-પડિહત્યો જો અચ્છઇ નિયમ-ભરિયભો. ૪૭૦
કતો. જીણઇં પહિલઉં જિ બારભેદિ ઉપવાસાદિક જેહે રૂડઉ નિઃસ્પૃહપણઇં ક્ષમા સંયુક્ત તપ કીધઉં છઇ, અનઇ ગુણ૰ ચારિત્રના ગુણ તેહનઇ વિષય જે સુસ્થિત સુદૃઢ હૂંઊ છઇ, અનઇ સુગઇ. સુત મોક્ષ દેવલોક, તિહાં જાવાનઇ
૧ ખ વિષયનઉ. ૨ કે શાસ્ત્ર વાઇ ખ શસ્ત્ર લાગઇ
૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
શ્રી સોમસુંદરકૃિત
www.jainelibrary.org