________________
વિષય પડિહ૰ દક્ષ છઇ, સમર્થ છઇ જે, વલી નિય૰ અનેક પ્રકારના અભિગ્રહ તેહે કરી આપણઉ ધર્મનઉ ભર પોતઉં ભરઉં છઇ, જીણઇ એહવાં સાધુ મહાત્માહૂઇં મરણિઇઃ આવિઇ, ચિંતા કિહાં થિકી હુઇ, સર્વથા ન હુઇ, સુતિ જાવાના નિશ્ચય ભણી. ૪૭૦,
કેતલાઇ જીવ ધર્મની વાત કહતાઇ હૂંતા ભારેકર્મી ધર્મ કરઇ નહીં, એ વાત કહઇ છઇ.
[જેણે પહેલાં જ ઉપવાસાદિ તપ નિઃસ્પૃહ અને ક્ષમાયુક્ત ભાવે કર્યું છે, ચરિત્રગુણમાં જે સુદૃઢ છે અને મોક્ષે જવા જે સમર્થ છે, વળી અનેક પ્રકારના અભિગ્રહથી જેણે ધર્મનો જથ્થો ભંડારમાં ભર્યો છે એવા મહાત્માને મરણ આવ્યે પણ ચિંતા શેની ]
સાહતિ અ ફુવિઅર્ડ, માસાહસ-સઉણ-સરિસયા જીવા, ન ય કમ્મભાર-ગુરૂઅત્તણેણં તે આયરંતિ તહા. ૪૭૧ સાણં એ જીવ અનેરા પ્રતિઇં સ્ફુટ વ્યક્ત અક્ષરિ વિકટિ વિસ્તરિઇ કરી ધર્મ સાતિ કહઇં, માસા માસાહસ ઇસિð નામિઇં સઉણ પક્ષીયા સરીખા તે છઇં, ન ય કર્માંનઇ ભારિઇ ગુરૂઆ ભારે થિયા જીવ બહુલકમાં જિવ અનેરાહૂઇં ધર્મ ઉપદેશઇં છઇં, તે ધર્મ તિમ આપણપð ન કરð, ભારે કર્માં ભણી. ૪૭૧. માસાહસ પખીઆનઉ દૃષ્ટાંત કહઇ છઇ.
[અમુક જીવ બીજા પ્રત્યે વિસ્તારપૂર્વક ધર્મની વાત કહે. તેઓ માસાહસ પક્ષી જેવા છે. બહુલકમાં જીવો બીજાને ધર્મ ઉપદેશે છે; પણ તેઓ પોતે ધર્મ ન કરે.]
વગ્ય મુહૂમિ અઇગઉ, મંસ દંત તરાઉ કãઇ,
મા સાહસ' તિ જંપઇ કરે ન ય તેં જહા ભણિય. ૪૭૨
વર્ગી તે માસાહસ પંખીઉ સૂતા વાઘનઇ મુહડઇ પઇસÛ, અનઇ મૈસ વાઘના મુહડા માહિ દાંત વિચાલઇ માંસ પઇઠઉં છઇ, તે ચાંચઇ કરી કાઢઇ, અનઇ ખાઇ, વલી મુંહંડઇ ‘મા સાહસ મા સાહસ' ઇસિઉં જલ્પઇ બોલઇ, કરેઇ પુણ જિસિઉં બોલઇ તિસિઉં કરઇ નહીં, મુહંડઇ મા સાહસં કહઇ, પરŪતૂ એવડઉં સાહસ કરઇ, જિમ માગિ જાતě એકઇં બ્રાહ્મણિ વનમાહિ મા સાહસં મા સાહસં' ઇમ વાહવતઉ પંખિઉ દીઠઉ, જેતલઇ બ્રાહ્મણ જોઇ તેતલð પંખીઈં સૂતા વાઘના મુહંડા માહિ પઇસી માંસ કાઢિઉં ખાવા લાગઉ, બ્રાહ્મણિ પંખીયા
૧ ક સ્ક્રુષ્ટ ૨ ક વિકટ અવિસ્તરિð. ૩ ખ પઇસી’ પછી ‘દાંત વિચાલી થિકું' પાઠ વધારાનો. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org