SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ કરઉં, મા વિસીયહ સીદાઉ માં, ઢીલા મ થાઉ, જેહ ભણી તરતમ. એ તરતમ યોગ એ ચડતી ધર્મની સામગ્રી પંચેંદ્રિયપણઉં, મનુષ્યપણહું ઇત્યાદિક ગાઢી દુર્લભ છઈ, એહ ભણી તીણઈ લાધી હુંતીછે પ્રમાદ કરિવા યુક્ત નહીં, ઉક્ત ચ. પ્રાપ્તમિહ માનુષત્વે લબ્ધા સદ્દગુરુ સુસાધુ સામગ્રી, તદપિ ન કરોષિ ધર્મ જીવક નનુક8B વંધ્ય સે પ્રકટે. ૧ ધર્મની સામગ્રી કહઈ છઈ. ૪૬૫. જીિવને વિકાર ઊપજતાં વાર ન લાગે. ક્યારેક પિત્તપ્રકોપ, ક્યારેક વાયુપ્રકોપ, ક્યારેક ધાતુપ્રકોપ ને ક્યારેક શરદી-કશ્નો પ્રકોપ થાય. પ્રાણ જતાં વાર ન લાગે. માટે હે ભવ્ય જીવો, ધર્મમાં ઉદ્યમ કરો. ધર્મની ‘તરતમતા' – ચડતી સામગ્રી પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું દુર્લભ છે.] પચિંદિયાણે માણુસરણ આયરિએ જણે સુકુલ, - સાહસમાગમ સુણણા સદહણાચેગ પત્રજા. ૪૬૬ પર્ચિ. કાન-ઑક્ષિ-નાક-મુખ-સઇર, એ પાંચ ઇંદ્રિય જેહનઈ પૂરાં હુઈ, ઇસિ૬ પંચેંદ્રિયપણ પહિલઉં, દુર્લભ સંસાર માહિ જીવ થોડી વાર પામઈ તે લાધાઈ પૂઠિઇ મનુષ્યપણહું દુર્લભ, તીણઈ લાધઈ જીણઈ દેસિ ધર્મ વાપરઈ, ઇસે આજિજૈદેશ મગધાદિક માહિ ઊપજિવવું, દુર્લભ, તેહ લાધા પૂઠિઈ ધર્મયોગ્ય ઉત્તમ કુલ વણિજાદિક દુર્લભ તીણઈ લાધઈ સાહૂસમાગમ સદ્દગુરુનઉ યોગ દુર્લભ તેહઈ લાધા પૂઠિઇ સુણણા, આલસ્સ-મોહનનિદ્દા ઈત્યાદિક તેરકાઠિઓ આગલિ ધર્મનઉ સાભલિવઉ દુર્લભ, સાંભલિયાઈ પૂઠિઇ એ ધર્મ સાચઉ એહઈ જિ તત્ત્વ ઇસી પરિ સહિવઉં, દુર્લભ ધર્મ સહિયા પૂઠિઇ ધર્મભાર જીણઇ ઊપડઇ, નિર્વાહી સકીઇ, ઇસિફે આરોગ્ય નીરોગપણઉ દુર્લભ, આરોગ્યપણા લાધાઈ પૂઠિઇ પ્રવ્રજ્યા સર્વસંગ પરિત્યાગ ન કરિવઈ દીક્ષાનવું લેવઉ તપસંયમનઈ વિષઈ ઉદ્યમનઉં કરિવઉં દુર્લભ. ૪૬ ૬. એતલા બોલ લહીનઈ જે જીવ દુબુદ્ધિ ધર્મ ન કરઈ તે પછી ઘણઉં શોચઈ, એ વાત કહઈ છઈ. પંચેન્દ્રિયપણું આ સંસારમાં દુર્લભ છે. એ મળ્યા પછીયે મનુષ્યપણું વધુ દુર્લભ છે. તે મળ્યા પછી જે દેશમાં ધર્મ કરી શકાય એવો આવેદશ દુર્લભ ૧ ક ધર્મયોગ્ય ... સદ્દગુરુનઉ યોગ દુર્લભ તેહઈ લાધા પૂઠિ' પાઠ નથી. ૨ ખ “આલસ્સ મોહ વન્ના થંભા કોહા તહાયક વિણત્તા, ભય સોયા અનાણ વિક્ષેપ કોઊહલા રમણા. ૧ ‘આલસ્સ-મોહનિદા’ આટલા અંશને સ્થાને આખી ગાથાનો પાઠ) ૧૧૨ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy