SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ જોગઉ સવિહઉં કાજકામિ પૂછિવા જોગઉ થાઇ અહિયં અનઇ અહિતૂ ં વિરૂઉં પાપાનુષ્ટાન સમાચ૨તઉ કેહ એકÇÖ વિપ્રત્યય રહિત અવિશ્વસનીય ન થાઇ, કો તેહનઉ વીસાસ ન કરઇ, ઇસિઉ ભાવ. ૪૫૪, ઇસિય ઉત્તમ કરણીય કરણહારની કાંઇ ખાણિ નથી, જે ઉત્તમ કર્તવ્ય કરઇ તે પૂજ્ય થાઇ, એ વાત કહઇ છઇ. [હિતકારી અનુષ્ઠાન કરતાં, મુખ્ય ગુરુના વિકલ્પે તે અન્ય સહુને ગુરુ સરખો જ પૂજ્ય થાય અને અહિત પાપાનુષ્ઠાન સમાચરતાં, તે કોઈને વિશ્વસનીય ન થાય.] જો નિયમસીલતવર્સજર્મેહિ જુત્તો કરજ્જ અપ્પહિયં, સો દેવ યં પુો સીસે સિદ્ધત્થઉ વ જશે. ૪૫૫ જો નિય૰ ભાવઇ તે જિ કો નિયમયનશીલતપસંયમે કરી યુક્ત સહિત હુંતઉં આપણપાહર્ટ્ઝ હિતઉં રૂડઉં, ધર્મક્રિયાનુષ્યન કરઇ સો દેવ યં૰ તે જિમ દેવતા પૂજીઇ તિમ' સતિ કહિÇઇ પૂજનીય થાઇ, સીસે અનઇ તે માથઇ કીધઉ વહીઇ, સિદ્ધાર્થ સરિસિવની પરિ જિમ સરિસવ લોક માહિ મંગલીક ભણી માથઇ કીધઉ વહીઇ, તિમ તેહૂ સવિહઉદ્ભŪ માથાના મુકુટ સરીખઉ થાઇ, સામાન્યઇ ફીટી ગરૂ થાઇ, એહ ભણી ગુણઇ જિ ઊપાર્જિયા જોઈઇં, બીજી ગરૂઆની ખાણિ નથી, ઇસિઉ ભાવ. યદુક્તમ્ ગતા યે પૂજ્યત્વે પ્રકૃતિ પુરુષા એવ ખલુ તે, જના દોષત્યાગે જનયત સમુત્સાહમતુલ; ન સાધૂનાં ક્ષેત્રે ન ચ ભવતિ નૈસર્ગિકમિદ, ગુણાન્ યો યો ધત્તે સ સ ભતિ સાધુર્ભૂજત તાન્. ૧, ૪૫૫. એહ જિ વાત વલી કહઇ છઇ. [જે કોઈ ભાવપૂર્વક નિયમ-શીલ-તપ-સંયમથી રૂડું હિત કરે, ધર્માનુષ્ઠાન કરે તે દેવતાની જેમ સર્વને પૂજનીય બને અને સિરસવની જેમ માથે ચડાવાય એ માટે ગુણ ઉપાર્જવા જોઈએ.] સત્નો ગુન્નેહિં ગનો ગુણાહિઅસ્સ જહ લોગવીરસ, સંભંત મઉડવિડવો સહસ્સનયણો સત્યયમેઇ, ૪૫૬ સો સહૂ કો જીવ ગુણે જિ જ્ઞાનાદિકે કરી ગણ્ય ગણવા જોગઉ સવિ કહિÇઇં માનવા જોગઉ પૂજ્ય થાઇ, એ દૃષ્ટાંત કહઇ છઇ, ગુણાહિયસ્સ જિમ ૧ ખ તિમ જે પુણ્ય કરઇ તે. ૧૦૪ Jain Education International For Private & Personal Use Only શ્રી. સોમસુંદરસૂરિષ્કૃત www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy