________________
સુરવઈ સુરપતિ ઇંદ્ર, તેહના સરીખી વિભૂતિ ઋદ્ધિ જંપત્તો જં ભરતેશ્વર ચક્રવર્તિઇ શ્રી આદિનાથનઇ બેટઇ પામી લાધી, માણસ મનુષ્યલોક છઈં ખંડનઉ પ્રભુસ્વામી જે હુત તે જાણ૦ ભો શિષ્ય ! ત૬ જાણિ, શ્રી વીતરાગના હિતોપદેશજન આરાધિવાનઉં ફલ, એતલઈ સિઉ જ કાંઇ જગમાહિ મોટી પદવી, ઇંદ્ર ચક્રવર્તિ વાસુદેવ બલદેવાદિક તણી સઘલીઇ વીતરાગના ઉપદેશધર્મઇ જિના આરાધિવાઈ જિનઈ પ્રભાવિ લાભઇ, ઇસિક ભાવ. ૪પર.
ઈસિહં જાણીનઈ સિકં કરિવઉં, તેહ કહઈ છઈ.
[ઇંદ્ર સરખી રિદ્ધિ ભરતેશ્વર ચક્રવર્તીએ પ્રાપ્ત કરી, છયે ખંડનું પ્રભુત્વ મેળવ્યું. હે શિષ્ય, તું વીતરાગના હિતોપદેશને આરાધવાનું ફળ જાણ. ઈંદ્ર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ જેવી મોટી પદવી વીતરાગનો ઉપદેશધર્મ આરાધવાનું ફળ.]
લકૂણ તે સુઇસુઈ જિણવયણુએસમમય બિંદુ સમ,
અપહિય કાયવું, અહિએસ મણે ન દાયવું, ૪૫૩ લહૂણજિણ જિન વીતરાગના વચનનઉ ઉપદેશ શ્રુતિ કાનહુઈ સુખદાઈ પુ અનઈ અમયબિંદુ, અમૃતના બિંદૂઆ સરિખી થોડી ભવ્ય5 જીવના મન હૃઇ આલ્હાદકકારક ભણી એવઉ લહી પામીનઈ, જાણિ જીવિ, અપ્રહિયે આપણા આત્મા¢ઇ હિતકારીઉં ધર્માનુષ્ટાન વીતરાગનઉં ઉપદેશિવઉં કરિવઉં, અહિ. અહિતકારી વીતરાગના નિષેધિયા, હિંસાદિક કર્તવ્યનઈ વિષઈ મનૂઈ ન દેવઉં, વચન-કાયનઉં કરિવાનઉં કહિવ૬ કિસિઉં. ૪૫૩.
ઇમ કરતઉં, ઈહલોકિઈ જિસિઉ હુઇ, તે વાત કહઈ છઈ.
વીતરાગનાં વચન કાનને સુખદાયી છે અને અમૃતબિંદુની જેમ ભવ્ય જીવના મનને આહલાદક છે. આમ જાણી આપણે વીતરાગનાં ઉપદેશ્યાં હિતકારી ધમનુષ્ઠાન કરવાં, વીતરાગનાં નિષેધ્યાં અહિતકારી કર્તવ્યોમાં મન જ ન દેવું. તો વચન-કાયાથી તો કરવાની વાત જ શી ?].
હિમપ્પણી કરતો કસ્ય ન હોઈ ગરુઉ ગય ગનો,
અહિયે સમાયાંતો કસ્ય ન વિપચ્ચક હોઈ. ૪૫૪ હિયમ, આપણા આત્માÇઇ હિત કરિવઉં, અનુષ્ઠાન કરતી હુંત૭, કમ્સ ન કહિ એકન ગુરુઉ પ્રધાન ગુરુ, તેહનઈ સ્થાનકિન હુઈ, એતલઈ સવિહઉહૂઇ ગુરુ સરિખ પૂજ્ય થાઈ, ઈસિક ભાવ. ગન્નો અનઈ સવિ કહçઇ, ગણિવા ૧ખ જિનનઉ આરાધિવાનઉં. રખ વાસુદેવાદિ ભણી ('વાસુદેવ... તણીને બદલે) ગ ગદ્યશ
નથી.
ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org