________________
ધર્મેનઉ કરિવઉં તેવઉં કાંઈ દિઇ, જીણઈ ઉપદેશઈ સમાચરિઇ હુતઈ, દેવા. કીર્તિના નિલય મહાયશના સ્થાનક તેહના પ્રભુ સ્વામી થાઇ, તે ઉપદેશના કરણહાર વીતરાગનઉ કહિઉ ધર્મ આરાધીનઈ, ઈંદ્રપદવી પામઈ, ઇસિઉ55A ભાવ, કિમં અંગ ભો શિષ્ય વીતરાગનઈ ઉપદેશઇ આરાધિઈ, મનુષ્યમાત્રના ઠાકુર થાઈ, મોટા રાય થાઇ, તે કહિવ૬ કિસિઉ તે થોડી વાત, વીતરાગની ઉપદેશ સર્વકલ્યાણ કરઈ જિ. ૪૪૯.
એહ જિ વાત દેખાડઈ છઈ.
[તીર્થકર બળજબરીએ કામ ન કરાવે, ધર્મોપદેશ કંરે. જે ઉપદેશ અનુસાર આચરતાં યશના સ્વામી થવાય. વીતરાગકથિત ધર્મ આરાધીને ઈંદ્રપદવી પમાય, મોટા રાજા થવાય. વીતરાગનો ઉપદેશ સર્વ કલ્યાણ કરે.]
વરમઉડ કિરીડધો ચિંચઈઓ ચવલકુંડલાહરણો,
સક્કે હિઓએસ એરાવણવાહણો જાઓ. ૪૫૦. વર૦ વપ્રધાન મુકુટ અગ્ર વિભાગ છઇ, જેહનઉ ઇસિઉસિ કિરીટ મઉડ માથઈ ધરઈ છઈ, અનઈ ચિચઈ કડગ-બહિરખાદિક આભરણે કરી ચિગતી ઝલહલતઉ, ચવલ૦ અનઇ ચપલ હાલતાં ઝલહલતાં, કાનના કુંડલ અનઈ બીજાઈ સયરનાં આભરણ છઇ જેહનઈ, એરાવ ઐરાવણ હાથી દેવ વાહણ છઈ જેહનઈ ઇસિક સક્કોશક ઇંદ્ર હિ૬ વ. વીતરાગના હિતકારીયા ઉપદેશ જિના આરાધિવાઈ જિ તી ઉ. ૪૫૦. તથા.
વીતરાગનો હિતકારી ઉપદેશ આરાધતાં મુગટધારી, બેરખાં આદિ અલંકારોથી વિભૂષિત, કાનનાં કુંડળ અને અન્ય આભરણોથી યુક્ત અને ઐરાવત હાથીના વાહનવાળો તે થયો.]
રણુજ્જલાણિય જાઈ બત્તીસવિમાણસયસહસ્સાઈ,
વજ્જહરણ વરાઈ હિઓવએસણ લદ્ધાઈ. ૪૫૧ રયણરત્ન ઇંદ્રનીલ પદ્મરાગાદિક તેહે કરી ઉજ્જવલ ઝલહલતાં જે બત્તીસ બત્રીસ વિમાનનાં સપના સહસ્સ લાખ તે વજ્રહણ, જે વજનામાં પ્રહરણનઈ ધરણહારિ ઇંદ્રિઈ વપ્રધાન લાધાં, વિવિએ. તે વીતરાગના હિતોપદેશઇ જિ આરાધિયાનવું ફલ. ૪૫૧ તથા.
[ઈન્દ્રનીલ પઘરાગ આદિથી ઉજ્જવળ ૩૨ વિમાન ઈંદ્ર પ્રાપ્ત કર્યા તે વીતરાગનો ઉપદેશ આરાધ્યાનું ફળ.]
સુરવઇસમ વિભૂઇ જે પત્તો ભરત ચક્વટ્ટી વિ
માણસ લોગસ્સ પહૂ તે જાણ હિઓવએણ. ૪૫ર ૧૦૨
શ્રી સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org