SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ (જેમ કોઈ મૂર્ણ ખીલો, લાકડું, દોરડું, મોરંગી, ગળાની ઘંટડી એવાં ઢોરને યોગ્ય ઉપકરણો મેળવે પણ ઘરે ઢોર જ ન હોય..] તહ વત્થપાયદંડગ-ઉવગરણે જયણકજ્જ મુઉજતો, જસદ્ભાઈ કિલસઈ, તે ચિય મૂઢો ન વિ કારે. ૪૪૭ તહ. તિમ નિર્વિવેક મહાત્માઈ, જેહે ઉપગરણે જયણા કીજઈ, તે વસ્ત્રકાદિ પાત્રપડઘાદિક ડાંડા ઠંડાસણા અનેરાઈ ઉપગરણ, તેહ જિ મેલિવાની ઉજુત્તો ઉદ્યમ કરઈ, જયણાનઈ કાજિ, જસ્સાઈ. તે મૂઢ અજાણ મહાત્મા, જે જયણાનઈ કારણિ, એવડાં ઉપગરણ જોઈઇ, અનઈ જેહનઈ કારણિ એવડી ખપ કરઈ છઇ, તે જણાઈ જિ મૂઢ મૂર્ખ ન કરેઇં, જિમ ઘરિ જઉ ચતુષ્પદ ઢોર હુઇ, તઊ જિ ખીલાદિક તેહના ઉપગરણ મેલિવાનઉ ઉપક્રમ સજ્જ થાઈ, ઈહઈ કાઈ નહીં, તિમ મહાત્માઈ માહિ જઉ જ્યણા હુઈ તઉ જિ જયણાનાં રજોહરણ ડંડાસણાદિક ઉપગરણ મેલિવાની ખપ સાર્થક ઈન્ડઇ નિરર્થકઈ જિ જાણવી, ઇસિક ભાવ. ૪૪૭. કો એક કહિસિઈ ઉન્મારગિ પ્રવર્તતાં, તીર્થકર કાઇ ન વારઈ, તેહ કહઈ છઇ.. તેમ અવિવેકી મહાત્મા જયણાનાં ઉપકરણો એકઠાં કરે પણ જે જયણા - જીવરક્ષા માટે આ બધાં છે તે જયણા જ ન કરે. ઢોર હોય તો ખીલો આદિ સાધનોની સાર્થકતા તેમ જયણા થાય તો જ રજોહરણ વ. ઉપકરણોની સાર્થકતા.. અરહંતા ભગવતો. અહિયે વ હિય વ નવિ ઈહં કિંચ, વાતિ કારર્વિતિ ય વિસ્તૃણ જણ બલા હલ્યું. ૪૮ અરહંઅરિહંત તીર્થંકરદેવ ભગવંત, અહિએ વહિએ વ હિ વિરૂઉં કરતાં હિત રૂડઉં. કરતાઈ, જણ લોકçઈ કાંઈ શિ. બલાત્કારિઈ હાથિ ધરીનઈ વારતિ, કિહિતૃઇ વારશું નહીં, અનઈ કરાવઈ નહીં, ઠાકુરની પરઠઇ ચાંપીનઈ. ૪૪૮. તીર્થકર સિવું કરશું તે કહઈ છઈ. તીર્થકર ખોટું કરતા લોકને બળજબરીએ હાથમાં પકડીને કે ઠાકુરની પેઠે દબાવીને કેમ અટકાવતા નથી ?]. ઉરએસ પુણ તે દિતિ જેણ ચરિએણ કિત્તિનિલયાણું, દેવાણ વિ હૃતિ પહૂ કિમંગ પણ મgયમિત્તાણ. ૪૯ ઉવ. તીર્થંકરદેવ કાઈ, બલાત્કારિશું કર્તવ્ય ન કરાવઈ, પુણ ઉપદેશ ૧ ખ “અનઈ કરાવઈ નહીં પાઠ નથી. ૨ ખ કરઇ તે નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy