SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સુખાવહ છે. કેહ એક જીવડુંઇ આપણા કર્મનઈ વિશેષિછે, બે લોક હણિયાં, વિણાસિયાં અહિતૂ દુઃખહેતુ જિ હુઇ, કિમ એ વાત ઈહાં દર્દરાંક દેવની કથા. કથા : રાજગૃહ નગરિ, શ્રીમહાવીર સમોસરિયા, વાંદિવા સપરિવાર, શ્રેણિક મહારાય ચાલિઉ, ઇસિ નગરનઉ પોલીએ, આપણા સેવક સેડુઆ બ્રાહ્મણÇઇ, કર્મનઈ વિશેષિઇ કોઢિયા થિયા?? હૃઇ દ્વારદેવતા, આગલિ જે બલિ ટૂંકી છઈ તે યથેષ્ટ જમાડીનઈ તર્ક પોલિઈ રહિએ, કિહાંઈ અનેથિ મ જાતિ, ઇમ કહીનિઈ પોલિઈ રાખિઉ પોલિઈ સમોસરણિ ગિલ, સેડૂઆ બ્રાહ્મણઇ ગાઢી ત્રસ લાગી, પોલિ મૂકી અનેથિ પાણી પીવા જવરાઈ નહીં, તૃષાઈ જિ મરીનિઈ, ટૂકડી વાવિઇ ડેડક ઊપનઉ, એક વાર પાણીહારિનઈં મુખિ શ્રીમહાવીરનાં સમોસરણિ અહે જાઇસિલું, ઇસી વાત પાણીહારિ કહતી સાંભળતાં તેહ ડેડિકçઇ જાતિસ્મરણ ઊપનઊં, તે ડેડકી સમોસરણિ ભણી ચાલિઉં, વાટઇં શ્રેણિક મહારાયના અસવારના ઘોડાનઈ ખુરિ ચાંપિલ, શ્રીમહાવીરનઈ ધ્યાનિ મૂઉં, પ્રથમ દેવલોકિ દુર્દરાંક નામિદં દેવ થિઉ, શ્રીમહાવીરનિઈ સમોસરણિ આવિષે. ઇસિઇ ઇંદ્રિઇ શ્રેણિકરાજા સમ્યકત્વ દઢાઈ આશ્રી પ્રશંસિઉ છઈ. વિખ્યાત પરીક્ષા જોવાનઈં કારણિ, તણઈ દેવિ કોઢીઆનઉં રૂપ કીધઉં, પરમેશ્વર ટૂકડઉ આવીનઈ ગઈઠક, આપણા સઈરની રસી, પરમેશ્વરનઈ પગિ લગાડઇ, ઇસિઈ અવસરિ પરમેશ્વરનિઇ છીંક આવી, તીણઇ દેવિ કહિઉં “પરમેશ્વર મરિ’ તીણાં અવસરિ શ્રેણિક મહારાયહુઇ, છીંક આવી, તીણઇ દેવિ કહિઉં, “મહારાય ચિરંજીવ', ઇસિઈ અવસરિ મહામંત્રી અભયકુમારનઈ પણ છીંક આવી, તિર્ણ દેવિ કહિઉં, જીવિ ભાવઈ મરિ તણઈ અવસરિ વલી કાલસૂરીઆ ખાટકીઠુઇ છીંક આવી, તીણઈ દેવિ તેહઠ્ઠઇં કહિઉં, “માં જીવ માં મરિ', ઇસિઈ અવસરિ શ્રેણિક મહારાય તે કોઢીયા ઊપરિ રીસાવિલે, ઈણિઈ પાપીઇ શ્રી મહાવીરનઈ “મરિ કહિઉ, તેહ ભણી આપણા અંગોલગૂનઈ કહિઉં એ કોઢીઉ મારિજ્યો, ઇસિઉ આપણા સુભટહૂઈ આદેશ દીધઉં, સમોસરણનઈ દ્વારિ નીકલતાં તે અદશ્ય થઈ ગિઉ, સુભટે ધરાણઉ નહીં, શ્રેણિક મહારાય, શ્રી મહાવીર પૂછિયા, ભગવન્, એ કુણ” પરમેશ્વર તેહનઉ પાછિલઉ વૃત્તાંત સઘલઉઈ કહિઉ, એ તાહરી અહ ઊપરિ ભક્તિની પરિક્ષા જોવાનઇ કાજિ કોઢીયાનઉં રૂપ દેખાડિઉં, રસી કાંઈ લગાડતી હુંતલે, પરમેશ્વરિ કહિછે, તે ગોશીષ ચંદન લગાડતી હુંતી, શ્રેણિક મહારાય કહઈ તહહૂઈ “મરિ' કાંઈ કહિઉં,834 પરમેશ્વરિ કહિઍ ઈણઈ ૧ ક જવરા ગ જવરાય. ૨ ખ, ગ તે ૩ ખ પરમેશ્વર મહાવીર. ૪ખ ઈસિલ પાડુઉં કહિઉં. ૫ ક આગઓસન્નઈ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy