________________
જ્ઞાતા બને, એ દ્વારા મહાવ્રત આદિ મૂલગુણ અને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણનું વહન કરે, અસ્મલિતપણે દોષ ન લાવે તે જ સાધુની ગણતરીમાં આવે.]
બહુદોસસંકિલિઢો નવર મઈલેઈ ચંચલહાવો,
સુકુ વિ વાયામંતો કાર્ય ન કરેઈ કચિ ગુણે. ૪૩૮ બહુ બહુ ઘણા એ છઈ દોષ રાગદ્વેષ અજ્ઞાનાદિક તેહે કરીનઈ સંકિલિકો, દુષ્ટ ચિત્ત જે છઈ, તે નરવરે. એકલઉં આપણઉં મઇલઉં જિ કરી, પાપ જિ ઉપાર્જઇ, ચંચ, ચંચલ વિષયાદિકનઈ વિષય લોભીલ સ્વભાવ મન કઈ જેહનઉ, તે સુફ ગાઢઉં અજાણપણઈ આપણ૩ સયર વ્યાયામત, ટાઢિતાપ પરીષહ અનેક તપે કરી દુઃખ પમાડતી હુતઉ, કાંઈ ગુણ ન કરઇ, કર્મક્ષયાદિક લ લાભ કાંઈ ન ઉપાર્જઇ. ૪૩૮.
તેહ નિર્ગુણહંઇ મરણઈ રૂડવું નહીં, મરણું ગુણવંતઈ જિ રૂડઉં, એ વાત કહઈ છઈ.
[અન્ય ઘણા સાધુ રાગદ્વેષ, અજ્ઞાનને લઈને પોતાનું મલિન જ કરે, પાપ ઉપાર્જે જેમનું મન વિષયાસક્તિમાં લોભાયેલું છે તે ટાઢ-તાપના પરિષહથી ને અનેક તપથી દેહને દુઃખ પમાડતા છતાં તે કાંઈ ગુણ કરતું નથી. તેઓ કર્મક્ષયનું ફળ પ્રાપ્ત કરતા નથી. આવા નિર્ગુણને મોત સારું હોતું નથી. એ ગુણવંતને હોય છે
કેસિ ચિ વર મરણે જીવિયમને સિમલીયમનૈર્સિ,
દૂદુર દેવિચ્છાએ અહિય કેસિ ચિ ઉભય પિ. ૪૩૯ , કેસિ. કેટલાએક જીવહૂદું મરણ રૂડઉં જીવિય, કેતલાં જીવડું જીવન રૂડઉં, ભયિ. કેતલા જીવહૂઈ જીવિતવ્ય મરણઈ બેઈ રૂડાં. દદુરાંક દેવની ઇચ્છા, અહિ કેતલા જીવહૂઇ જીવિતવ્ય મરણઈ બેઈ અહિત્ય વિરૂ. ૪૩૯.
એહ જિ વાત કહઈ છઇ.
[કેટલાક જીવને મરણ રૂડું, કેટલાકનું જીવવું સારું. કેટલાકને જીવવું મરવું બંને સારાં અને કેટલાકને જીવવું-મરવું બંને ખરાબ.
કેસિ ચિ પરલોગો અનેસિ ઈન્થ હોઈ ઈહલોગો, કિસ્સ વિ દુનિ વિ લોગા દોવિ હયા કસ્સઈ લોગા. ૪૪૦
કેસિંગ કેતલાં જીવડું પરલોક હિતૂ સુખહેતુ બીજાં કેતલાહ ઈહલોક હિનૂઉં સુખાવહ, કન્સકહ એકઠુઇ બે લોક ઈહલોક નઈ પરલોક હિત્યમાં
૧ ખ, ગ વાયામિત્તો. ૨ ખ વ્યાયામનઉ વાહિત. ૩ ખ “ટાઢિતાપ નથી. ૯૪
શ્રી સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org