________________
અનઇ દ્રવ્યનઉં રિવઉં, સર્વસ્વ લક્ષ્મીન ઊદાલિવઉં, ચ શબ્દ લગઇ મરણઊ પામઇ, તહ૰ તિમ મહાત્માની છ જીવની રક્ષા` પાંચ મહાવ્રતનઉ પાલિવઉં તીણિઇ કરી સર્વ નિવૃત્તિ સર્વ નીમ લેઈનિ તિ મહાત્મા એકઇ જીવ અથવા એકઇ મહાવ્રત વિરાધઇ ખંડઇ તઉ કિસઉં કરઇ, અમર્ત્ય કરીઇં ઇંદ્રાદિક દેવ તેહનઉ રાજા-ઠાકુર તીર્થંકરદેવ, તેહની બોધિ આજ્ઞા અથવા આવતઇ વિ જિનધર્મની પ્રાપ્તિ હણઇ કહીઇ નીગમઇ, વીતરાગની આજ્ઞા વિરાધતઉ આવતઇ વિ ધર્મ ન લહઇ ઇસઉ ભાવ. ૪૩૧-૨.
[કોઈ કહેશે કે જે જેટલું ક૨શે તેટલો ધર્મ થશે. સંપૂર્ણ ગુણ તો દુર્લભ છે.' ગુરુ ઉત્તર આપે છે હે શિષ્ય, તેં કહેલી વાત ગૃહસ્થાશ્રમમાં સંભવે. ગૃહસ્થને કેટલાક વિચિત્ર નિયમ છે એમાંથી પાળી શકાય તેટલા પાળે. પણ સાધુના ધર્મમાં આવા ભેદ નથી. સૌએ સરખા જ આરાધવાના છે. એટલે થોડી વિરાધનાથી પણ સાધુ વિરાધક થાય.
રાજાના સઘળા અધિકાર મેળવેલો અમાત્ય જો રાજાની કોઈ આશા ઉલ્લંઘે તો એને મારવામાં બાંધવામાં આવે, ધન છિનવી લેવાય ને તે મૃત્યુ પણ પામે. તેમ મહાત્મા નિયમો લઈને એક પણ જીવની કે વ્રતની વિરાધના કરે કે ભાંગે તો ઇંદ્રાદિક દેવ અને તેનો રાજા તીર્થંકરદેવ તેની આવતા ભવની જિનધર્મની પ્રાપ્તિ હણી લે.]
તો હયબોહી ય પચ્છા કયાવાાણુ સરસમિયમમિયં,
પુણ વિભવો અહિ પડિઓ ભમઇ જરામરણા દુર્ગામ્મિ. ૪૩૩ તો હ૰ બોધિધર્મની પ્રાપ્તિ આપણપાÇઇ, હય કહીઇ હણીનઇ નીગમીનઇ, પછઇ આપણા કીધા અપરાધ દોષ તેહઙૂઇં સરીખઉ, તેહની અનુમાનિઇ પુણ વિ વલી મહાત્માના ભવતઉ એ જ્ઞાનીહુઇ પ્રત્યક્ષ જે અમિત અનંત સંસાર રૂપિઉ ઉદધિ સમુદ્ર તેહ માહિ પડિઉ હુંતઉ, ભમઇ જરામરણના દુર્ગ અતિગહન માહિ ભમઇ ફિરઇ, એતલઇ તે વિરાધક મહાત્મા ધર્મ નીગમીનઇ આપણા કીધા દોષનઇ માનિઇં, સંસાર માહિ દુ:ખ સહિત થિઉ ફિરઇ, થોડઇ અપરાધિ થોડઉ ઘણઉ ઘણેરઇ અનંત સંસાર માહિ ફિરઇ, ઇસિઉ ભાવ. ૪૩૩.
અનઇ વલી ચારિત્રનઉ વિરાધક આપણઇÇઇં અનેરાઇÇÖ, ઇહલોકિઇ અનર્થકારી હુઇ, એ વાત કહઇ છઇ.
[દેવો બોધિધર્મની પ્રાપ્તિ આપણી પાસેથી હણી લે. તે ગુમાવીને પોતાના કરેલા અપરાધ અનુસાર અનંત સંસારસમુદ્રમાં પડતો, જન્મ-જરા-મરણના
૧ કે છ રક્ષા.
ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૯૧
www.jainelibrary.org