SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્કરમાં અટવાતો તે ભમ્યા કરે.] જઇઆણેણં ચિત્ત અપ્પણમં નાણĚસણચરિત્ત, તઇઆ તસ્ય પરેસું અનુકંપા નદ્ઘિ જીવેસુ ૪૩૪ જઇ, જેતીવારઇ ઈંણઈં અભાગીઈ ચત્તું છાંડિઉં, અપ્પા આપણઉં જ્ઞાનદર્શન-ચારિત્ર છાંડિઉં, તેતીવારઇ વા આપણા આત્માહૂઇં અહિતઉ, અનર્થકારી હૂંઉ, તઇ જેતીવારઇ ચારિત્ર વિરાધઉં તેતીઇજીવારÛ તેહહૂઇં ૫૨ અનેરા ́ જીવ ઊપિર અનુકંપા દયા નથીઇ જિ, જે આપણા આત્માહૂઇં હિતુઉ ન હુઇ, તે બીજહૂ, હિતુઉ કિમ હૂઇ, ન હુઇ જિ ઇસિઉ ભાવ. ૪૩૪. યત ઉક્તમ્. પરલોક વિરુદ્ધાનિ કુર્વાણું દૂરતરત્યજેસ્, આત્માનં યોતિ સંધત્તે, સોયઐ સ્યાત્ કથં હિતઃ. ૧ એહ8B જિ વાત વિશેષઠેં કહઇ છઇ. [જ્યારે આ અભાગીએ પોતાનું જ્ઞાન-દર્શન-ચારિત્ર છોડ્યું ત્યારે તે અહિતકારી થાય. કેમ કે બીજા જીવો પ્રત્યે એને દયા ઊપજતી નથી. જે આત્માનું હિત નથી કરતો તે બીજાનું હિત કેમ કરે ?] છક્કાયરિઊણ અરૂંવાણ લિંગાવસેસ મિત્તાણું, બહુઅસંજમપવાહો ખારો મયલેઇ કુઅર. ૪૩૫ છક્કા જે મહાત્મા છજીવ-નિકાયનઉ વઇરી, તેહની વિરાધનાના કરણહાર ભણી અનઇ વલી જે અસંયત છઇ, મનવચનકાય જેહનાં મોકલાં છઇં, એહ જિ ભણી, જે લિંગાવસે લિંગવેષ માત્ર જ ઊગરિઉં છઇં જેહÇÖ, ચારિત્ર રહિત વેષમાત્ર ધારી છઇ, એડ્વાહૂě બહુઅસ્ત્ર અસંયમ થિકઉ ઊપનઉ પાપનઉ સમૂહ બહુ ઘણઉ હુઇ, અનઇ તે પાપનઉ સમૂહ ખારો ખારબાલિયા તિલાદિકની રાખ સિરખઉ, મય. તેહના આત્માઙૂઇં સુઢ્ઢયાર ગાઢઉ ઘણઉ મલઉ કરઇ જિમ તિલાદિકનઉ ખાર વસ્ત્રાદિકહુઇ બાલીનઇં મઇલઉ કરઇ તિમ પાપનઉ સમૂહઇ તેહના જીવÇÖ, ઇમ મઇલઉ કરઇ, ઇસિઉ ભાવ. ૪૩૫. જિ કોએક ભોલઉ ઇસિઉં ચિંતવઇ, તીર્થંકરનઇ વેષિ છતઇ પાપ કિમઇ લાગઇ, તેહÇÖ કહઇ છઇ. [જે મહાત્મા છજીવ નિકાયનો વેરી છે, વિરાધક છે, અસંયત છે, જેનાં મન-વચન-કાય મોકળાં છે અને જેને માત્ર સાધુવેશ જ બચ્યો છે એને અસંયમને લઈને પાપસમૂહ ઘણો થાય છે અને જેમ તલ આદિનો ખાર વસ્ત્રોને બાળીને મેલાં કરે તેમ પાપસમૂહ જીવને મેલો કરે છે.] ૯૨ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy