SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ છજ્જવનિકાયદયાવિવજ્જિઓ નેવ દિખિઉન ગિહી, જઇધમ્માઉ ચુક્કો ચુક્કઇ ગિહિદાણધમ્માઓ. ૪૩૦ છજ્જ જે મહાત્મા હુઇનિઇ છજીવ-નિકાયની દયા કરી વર્જિત રહિત હુઈ, છઇ જીવની વિરાધના કરઇ, નેવ૰ તે દીક્ષિત મહાત્મા ન કહીઇ ચારિત્રરહિત ભણી, ન ગિહી અનઇ ગૃહસ્થ ન કહીઇ, જેહ ભણી માથઉં મૂડિઉં મહાત્માનઉં વેષ ધરઇ, તેઇ મહાત્માનદ છ જીવની વિરાધના કરતઉ, જઈ યતિધર્મ મહાત્માના ધર્માં હૂંતઉ ચૂકઉ, હુંતઉ ચુક્ક૰ ગૃહસ્થહૂઇં જે દોષ ન ધર્મ છઇ. તેહ થકઉ ચૂકઇ, કાંઈ ગૃહસ્થનઉં દાન સુવિહિતા પાત્ર મહાત્માહૂઇં કલ્પઇ, પુણ તેહનઉ દાન સર્વથા મહાત્માહ્ě ન કલ્પઇ, એહ ભણી દાનધર્મ થઉં ચૂકઉં. ૪૩૦. કોએક ઇસિઉં કહિસિઇ, જે જેતલઉં કિરસિઇ, તેહÇઇ તેતલઉં ધર્મ હુસિઇ, સંપૂર્ણ ગુણ તઉ દુર્લભ છ‰, તે સવિહુહૂě કિહાં હુઇ, ગુરુ ઉત્તર દિઇ છઇ, હો શિષ્ય એ તાહરી કહી વાત ગૃહસ્થઆશ્રમિ સંભવઇ, જેહ ભણી ગૃહસ્થહૂઇં વિચિત્ર નીમ છઇં, જેહÇÖ જેટલા પલઇ તેતલઉં પાલઇ, પુણ મહાત્માનઇ ધર્મિ ભેદ નથી. વિહઉં સરીખા જિ ગુણ આરાધિવા, સર્વવિરતિ જેહ ભણી, સવિહઉદ્ભઇ સરીખીઇ જિ છ, તેહ ભણી થોડઇં વિરાધીઇ વિરાધક થાઇ એ વાત કહઈ છઇ. [જે મહાત્મા થઈને છકાય જીવની વિરાધના કરે તે ચારિત્રરહિત હોવાને કારણે દીક્ષિત મહાત્મા ન કહેવાય અને માથું મૂંડાવેલું હોય ને મુનિવેશ લીધો હોય એટલે ગૃહસ્થ પણ ન કહેવાય. આવો મહાત્મા સાધુ ધર્મમાંથી તો ચૂકે છે પણ ગૃહસ્થધર્મથી પણ ચૂકે છે. ગૃહસ્થ તો દાનધર્મ પણ કરી શકે.] સાઓગે જહ કોઈ અમો નરવઇસ્ટ વિસ્તૂર્ણ, આગ્રાહરણે પાવઇ વહબંધન્નદહરણે ચ. ૪૩૧ તહ છાયમહત્વય-સવ્વનિવિત્તીઉ ગિન્ડિઊણ જઈ, એગમવિ વિરાહંતો અમચ્ચ-નો હણઇ બોહિં, ૪૩૨ સન્તા સઘલાઇ આયોગ અધિકાર વ્યાપાર કો એક અમાત્ય રાઇના લેઈનઇ, પછઇ રાઇની કાંઇ એક આજ્ઞા કો એક વચન ઉલ્લંઘઇ તઉ પામઇ સિઉં, વહ બ૰ લકુટાદિકે કરી વધ કહીઇ કૂટિવઉં દોર-અઠીલાદિકે^ કરી બંધણ ૧ ક છતઇ. ૨ ખ, ગ મહાત્માનŪ ષિં. ૩ કે નઇસ્સ. ૯૦ Jain Education International For Private & Personal Use Only શ્રી સોમસુંદરસૂક્િત www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy