SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ નથી ઇસિઉ જાણિવઉં, જિનશાસનની હજૂયાઈ થકઉ જેહ ભણી બીહતઉ નથી. ૪૨૭. ચારિત્ર રહિત તપ કરતાં સિઉ દોષ તે વાત કહઈ છઈ. જે સર્વલોક સમક્ષ નિર્લજ્જપણે નિષિદ્ધ વસ્તુ – આહાર આદિ ગ્રહણ કરે, પ્રમાદ સેવે, છ જીવની રક્ષા ન કરે અને પાંચ મહાવ્રતની આરાધનાનો કાંઈ ઉદ્યમ ન કરે, શાસનના મહત્ત્વને હલકું કરવામાં તત્પર હોય તેનું સમ્યક્ત્વ નિષિદ્ધ વસ્તુ સમાચરવાને કારણે અસાર જાણવું] ચરણકરણપરિહીણો જઇ વિ તવ ચરઈ સુકું અઈગુરુ, સો તિર્લ્ડ વ કિસંતો, કસિયબુદ્ધો મુણોઅવો. ૪૨૮ ચર કો એક મહાવ્રતાદિક ચરણપિંડ વિશુદ્ધયાદિકકરણ, ઈસી ચારિત્રક્રિયાઇ કરી રહિત હંઉ, અતિ ગુરઉ, અતિ મોટઉ, ચતુર્માસી છમાસી માસક્ષપણાદિક તપ કરઈ, તે તિલ્લા કરી. કંસિક આરીસઉ તીણઈ કરી બોથડે ગામટ મૂર્ખ તિલ આપી આરીસઈ જિ કરી તેલ વિસાહતઉ, થોડા તેલ વડઇ જિમ ઘઉં હારઈ તિમ તેહૂ જાણિવઉં, થોડી ચારિત્રની શિથિલાઈઇ, ઘણઉ એવડઉ તપ હારઈ છઈ તેહ ભણી, જે આરીસાની પૂઠિઇ મવીનઈ તિલ આપઈ, આરીસઈ. તેલ લિઈ તેહ સરીખી મૂર્ખ જાણિવી, ઘણઉં નીગમાં અલ્પ માત્ર ઉપાર્જઇ. ૪૨૮. એહ જિ વાત વિસ્તારી કહઈ છઈ. [ચારિત્રક્રિયાથી રહિત કોઈ ઘણું મોટું ચાતુર્માસી, છમાસી, માસક્ષમણ આદિ તપ કરે તે જેમ કોઈ ગમાર તલ આપી અરીસામાંથી જ તેલ લેવા પ્રયત્ન કરે ને ઘણું હારે તેમ જાણવું. ચારિત્રની થોડી શિથિલતાથી ઘણું તપ હારી જાય. છજીવનિકાય મહત્વયાણ, પરિપાલણાય જઈ ધમ્મો, જઈ પુણ તાઈ ન રાઈ ભણાહિ કો નામ સો ધો.80= ૪૨૯ છજીવનિ, ષજીવના નિકાયની રક્ષા કરી અનઇ પાંચ મહાવ્રતનઇ પલવઇ જિ કરીય તિ ધર્મ મહાત્માન ધર્મ હુઈ જઈ જઈ તે છે જીવ નિકાયની રક્ષા અનઈ મહાવ્રત પાલઈ નહીં મહાત્માઈ હુંતઉં, ભણ૦ હો શિષ્ય તર્ક ઈમ કહિઈ, તે સિઉ ધર્મ એતલઈ કાઈ તે ધર્મ નહીં, ઇસિક ભાવ. ૪૨૯. છિ જીવની રક્ષા અને પાંચ મહાવ્રતનું પાલન એ મહાત્માનો ધર્મ. જો એ ન કરે તો હે શિષ્ય ! તે ધર્મ જ નથી.] ૧ ક ત ર ખ, ગ મુPયવો. ૩ ખ કરણપિંડ. ૪ખ સછિદ્ર ગ બોદ્ર, ૫ ક પાધરઇ તિલ. ૬ ખ “મહાત્માની ધર્મ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૮૯ ૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy