________________
ગારવતિયપડિબદ્ધા સંજમકરણુજમંમિ સીમંતા, નિમ્નેતૃણ ગણાઓ હિંડતિ પમાયરનર્મિ. ૪૨૨ ત્રિણિ ગારવ રિદ્ધિગારવ ૧, રસગારવ ૨, સાતગારવ ૩ તેણે પ્રતિબદ્ધા વાહિયા હુતા, સંયમ પજીવની રક્ષા કરવાનાં વિષય સીદાતા ઢીલા થાતા હૂંતા, નિર્ગે ગણગછ માહિ થકી બહરિ નીકલિનઈઃ હિડંઆપણી સ્વેચ્છા ચાલતા પ્રમાદ રૂપિયા અરણ્ય માહિ જિહાં અનેક વિષય કષાયાદિક સ્વાપદ ચોર છઇં, અનર્થના કરણહાર તેહ માહિહીં જઇ ક્રિયારહિત હુંતા. ૪૨૨.
કોએક સિદ્ધાંતની જાણ હુઇ, પુણ ક્રિયા આશ્રી લગારેક ઢીલા હુઈ, કોએક ક્રિયાઈ કરી ઉત્કૃષ્ટઉ હુઈ, પુણ સિદ્ધાંતનઇં જાણવઈ કરી હીણઉ હુઈ તે બિહઉં માહિ કેહઉ ભલઉ તે વાત કહઈ છઈ.
[ઋદ્ધિ-રસ-સાત એ ત્રણેય ગારવથી ખેંચાઈને જીવ પકાયની રક્ષા કરવામાં શિથિલ બને છે. ગચ્છમાંથી બહાર નીકળી જઈને સ્વેચ્છાએ પ્રમાદ રૂપી જંગલમાં જ્યાં અનેક વિષય-કષાય આદિ અનર્થકારી ચોર છે ત્યાં જઈ ક્રિયારહિત બને છે.]
નાણાહિઓ વરતરે હીણોવિહુ પવયણે પભાવતો,
ન ચ દુક્કરે કરેતો સુક્ષુ વિ અધ્ધાગમો પુરિસો. ૪૨૩ નાણા જે જ્ઞાનિઈં કરી સિદ્ધાંતનઈ જાણવઈ કરી અધિક હુઈ, તે વરતર તે ઘણાઉ ભલઉ, હીણો, કેતીયવારઇ ચારિત્રક્રિયા આશ્રી હીણઉ હુઇ, તઉઊ કાંઇ, પવય, જેહ ભણી પ્રવચન શ્રી વીતરાગના શાસન તેહની પ્રભાવના કરઈ છઇ, તે શ્રી સિદ્ધાંતનઈ પ્રકાશવૐ કરી, ન થ૦ માસક્ષપકાદિક, સુકુ વિ. ઘણુઈ દુષ્કર તપક્રિયા કરતઉ તે રૂડી નહીં, જે અલ્પાગમ થોડા સિદ્ધાંતની જાણ. ૪ર૩.
એતલઈ જ્ઞાનવંત અધિકઉ કહિઉ, તેહનઉ કારણ કહઈ છઇ.
[કોઈ જ્ઞાની હોય પણ ક્રિયામાં શિથિલ અને કોઈ ક્રિયામાં ઉત્કૃષ્ટ પણ જ્ઞાનમાં ઊણા એ બેમાં વધુ સારો કોણ ? જે જ્ઞાનથી તત્ત્વને જાણે તે વધારે સારો. કેટલીકવાર તે જ્ઞાની ચારિત્રક્રિયામાં ઊણો હોય તો પણ તે સિદ્ધાંતને પ્રકાશતો હોઈ જિનશાસનની પ્રભાવના કરે છે. જ્યારે દુષ્કર તપક્રિયા કરતો પણ તત્ત્વનો અલ્પજ્ઞાતા સારો નહીં. ૧ ખ “રક્ષા’ પછી ‘કરણ એષણાદિક તણા ઉદ્યમ પાઠ વધારાનો. ૨ ખ નીસરી કરી બાહરિ નીકલિનઈ ને બદલે) ૩ ખ હિડં... જે જ્ઞાનિઈ કરી' સુધીનો લાંબો પાઠ નથી. ૪ ક એતલઈ જ્ઞાનવંત પુજ્જએ કાઉં (એલઇ... કારણ કહઈ છઇને બદલે). ૮૬
શ્રી સોમસુંદરસૂરિકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org