________________
સ્વબુદ્ધિએ શીખેલાં સાચાં ન હોય અને વગોવાવાનું કારણ બને, તો લોકોત્તર માર્ગનું તો કહેવું જ શું? ત્યાં ગુરુ વિના ચારિત્રવિધિમાર્ગ જ્ઞાત થાય નહીં)
જહ ઉજ્જમિઉં જાણમાં નાણી, તવ સંજમે ઉવાયવિઊ,
તહ ચબુમિત્ત દરિસણ-સામાયારી ન વાણંતિ. ૪૨૦ જિમ ગુરુ કન્ડઇ સિદ્ધાંત ભણી જાણીનઈ જાણીનઈ જ્ઞાની થિકઉં, મહાત્મા તપસંયમના અનુષ્ઠાનનઈ વિષઈ ઉદ્યમ કરી જાણઈ, ઉવાય. સર્વ ઉપાય મોક્ષ સાધિવાના પ્રકારની જાણ હુંતલ, તહ. તિમ ક્ષિર મા2િઇ અનેરા ક્રિયાનુષ્ઠાન કરતા દેખી અનુમાનિઇં જાણિવા પાખઈ જિ જે સામાચારી કરઈ તે સમ્યગૂ સાચી કરી ન જાણઈ. ૪૨૦.
ઇમ સાંભલી કો એક સિદ્ધાંતના જાણિવાદ જિ ઊપરિ ઉદ્યમ કરિસિઇ. ક્રિયાનાં વિષઈ ઢીલી થાસિઈ, તેહ આશ્રી કહઈ છઈ.
ગુરુ પાસે તત્ત્વ જાણીને જ તપસંયમના અનુષ્ઠાનને વિશે ઉદ્યમ કરી શકાય. મોક્ષ સાધવાના સર્વ ઉપાયનું જ્ઞાન હોવા છતાં આંખ માત્રથી બીજાને ક્રિયાનુષ્ઠાન કરતા જોઈ અનુમાનથી જ જે એવું આચરણ કરે છે તે ક્રિયા સાચી નથી હોતી.]
સિપાણિ ય સત્કાણિય જાણંતો વિ અ ન જુજઈ જો ઓ,
તેસિ ફ્લે ન ભુજઇ, ઇય અજયંતો જઈ નાણી. ૪૨૧ સિપાટ સિલ્યચિત્રમાદિક શાસ્ત્રવ્યાકરણાદિ જાણ જાણતી હુંતી જે ક્રિયાઈ કરી પ્રjજઈ નહીં, તેહનઉ વ્યાપાર કરઈ નહી, તે પુરુષ તેસિ તે વિજ્ઞાન અનઈ શાસ્ત્રનઉં ફલ દ્રવ્યલાભ મહત્ત્વ કર્યાદિક ન ભોગવઈ ન પામઈ, ઈએ ઇસી પરિ યતિ મહાત્માઈ જ્ઞાની સિદ્ધાંતનઉ જાણઈ હૂંતઉં, જઉ ક્રિયાનુષ્ઠાન ન કરઈ, તઉ તે સિદ્ધાંત જાણિયાનઉં ફલ મોક્ષ-સુખરૂપન પામઈ, પરમાર્થવૃત્તિઇ તે જાણઈ, અજાણઈ જિ કહીઇ, ફલ રહિત ભણી. યત ઉક્તમ્.
શાસ્ત્રાયધીત્યાપિ ભવંતિ મુખયસ્તુ ક્રિયાવાનું પુરુષઃ સ વિદ્વાનું,
સં ચિંત્યતા મોષ ધમાકુર હિન જ્ઞાન માત્રણ કરોત્યરોગં. ૧, ૪૨૧ શાસ્ત્રનઈ જાણવાં છતાં ક્રિયારહિત કિમ થાઇ, તે વાત કહઈ છઈ.
[શિલ્પ-ચિત્ર કે શાસ્ત્ર-વ્યાકરણ આદિ જાણવા છતાં જે ક્રિયામાં પ્રયુક્ત ન થાય. તે પુરુષ તે વિજ્ઞાન અને શાસ્ત્રનું ફળ ન ભોગવે. એ જ રીતે સાધુ જ્ઞાન હોવા છતાં જો ક્રિયાનુષ્ઠાન ન કરે તો મોક્ષસુખ પામે નહીં
૧ ક ચખૂમિ. ૨ ખ આંખિ ગ આખિઈ. ૩ ખ મોક્ષસ્વરૂપ. ૪ ખ ન જાણ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org