________________
[(અગીતાર્થ સાધુ) ભાવનું સ્વરૂપ ન જાણે. આ નીરોગી છે કે બીમાર છે એ અનુસાર એકને અમુક વસ્તુની અનુમતિ અપાય કે ન અપાય એ ન જાણે, ગાઢ પ્રયોજનમાં અમુક યોગ્ય ને સામાન્ય પ્રયોજનમાં અમુક યોગ્ય એ વાત ન જાણે, પુરુષનું સ્વરૂપ ન જાણે કે આ સમર્થ, સશક્ત છે ને આ અસમર્થ, નાજુક શરી૨નો છે, આનું શરીર દુઃખ સહી શકે ને આનું ન સહી શકે, વળી આ આચાર્ય આદિ ધર્મશાસનનો આધાર ને આ સામાન્ય સાધુ એવો ભેદ ન જાણે.]
ડિસેવણા ચઉદ્ધા આઉટ્ટિપમાવયદપ્પકQસુ,
નવિ જાણઇ અગ્ગાઉ પચ્છિન્નેં ચેવ† તત્ત્વ. ૪૦૪
પડિસે૰ પ્રતિસેવના નિષેધી વસ્તુનઉં કરવઉં તે ચઉદ્ધા, ચિહુ પ્રકારિ છઇ કિમ, આઉટ્ટિ એક પાપનઉ સેવવઉં આકુટિઇં માંડ ઊર્પત કરાઇ, એક પાપ પ્રમાદિઇં, નિદ્રા વિષય કષાય વિકથાદિકે વાહિઉ કરઇ, એક પાપ દર્ષિÛ, સઇનð માતપણઇં, ઊજાવઉં વલગતઉં કરઇર, એક પાપ કલ્પિઇં કારણ ઊપનઇં કીધા પાખઇ નTM સરઇ, તેહ ભણી કરઇ, ઇસી પિરિ ચિહુ પ્રકારિ પાપનાં સ્વરૂપ અગીતાર્થ ન જાણઇ, પછિાં અનઇ તેહે પાપે જે પ્રાયશ્ચિત્ત જૂજૂઆ તપ દીě, તેહૂ ન જાણઇ, અગીતાર્થ. ૪૦૪.
તે અગીતાર્થ સિદ્ધાંતનઉ માર્ગ જાણઇ નહીં, અજાણતઉ આપણી બુદ્ધિઇં, કાંઈ કલ્પીનઇ પ્રાયશ્ચિત્તાદિક કહઇ, તઉ આપણપઉં અનઇ અનેરાઇ નઇં, સંસાર માહિ અનંતઉ કાલ રોલવઇ એહ વાત ઊપરિ દૃષ્ટાંત કહઇ છઇ.
[નિષિદ્ધ આચરણ ચાર પ્રકારે થાય. એક આવું આચરણ જાણી જોઈને કરાય, બીજું, નિદ્રા, વિષય, વિકથાદિ પ્રમાદથી કરાય, ત્રીજું શરીરના મદીલાપણા આદિ દર્પથી કરાય, ચોથું, કારણ ઊપજવાથી કરાય. આ રીતે ચાર પ્રકારનાં પાપનાં સ્વરૂપ અગીતાર્થ ન જાણે, અને તેના પ્રાયશ્ચિત્ત રૂપ જે તપ તે પણ ન જાણે. આમ તે સિદ્ધાંતનો માર્ગ ન જાણતાં પોતાની બુદ્ધિએ પ્રાયશ્ચિત્ત કરે અને પરિણામે પોતાને અને બીજાને સંસારમાં અનંતકાલ ભટકાવે.]
જહ નામ કોઇ પુરિસો નયજ્ઞવિહૂણો અદેસકુસલો અ, કંતારાવિભીમે મગપણ સ્સ સત્થસ. ૪૦૫ ઇચ્છઇ ય દેસિયત્ત કિ સો ઉ સમન્થુ દેસિયત્તસ્ત્ર, દુગ્ગાઇ અયાણંતો નયણવિહૂણો કહું દેસે. ૪૦૬
૧ ખ ન કરાઇ. ૨ ખ, ગ કરતઉ કરઇ. ૩ ક દીધા. ૪ ખ ખ્' નથી.
ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૭૭ www.jainelibrary.org