________________
દવું ૧ ખિત્ત ૨ કાલે ૩ ભાવ ૪ પુરિસ ૫ પડિસેવણાઓ અ ૬,
નવિ જાણઈ અગી અત્યો, ઉસ્સગ્ગાવવાઈર્ય ચેવ. ૪૦૦ દિવં. તે ઇમ તપક્રિયાનુષ્ઠાનનાં વિષઈ, યત્ન કરતઉઈ અનંત સંસારિઉ એહ ભણી થાઈ, દબં, દ્રવ્યના સચિત્ત અચિત્તાદિક સ્વરૂપ ન જાણઈ ૧ અનઈ ક્ષેત્ર ન ઉલખઈ ૨ કાલ ની જાણઈ ૩ ભાવ આગિલાનઉ પરિણામ ન જાણઈ ૪ પુરુષ યોગ્ય-અયોગ્ય દલ વારઉન ઓલખઈ ૫ પાપની પ્રતિસેવનાનઉં છણઇં માતપણ લગઈ કીધી છઈ કિઈ પરવસિપણઈ કીધઇ છ૮, સંકટિ પડિઇ કીધી છઈ ઈત્યાદિક સ્વરૂપ ન જાણઈ, અગીતાર્થપણ કરી ૬ ઉસ્સગ્ગ, ઉત્સર્ગ અપવાદાદિકન સ્વરૂપ ન જાણઇ, સમાધિ છતીઇ, ઇમ) જિ ખરઉં અનુષ્ઠાન કીજઇ, ઇસિલું ઉત્સર્ગનઉં સ્વરૂપ ન જાણઈ, દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિકની આપદ સંકટિ પડિ૯, આર્તધ્યાન ટાલિવા ભણી, કાંઈ અલ્પદોષ વસ્તુ સેવઈ, ઇસિલું અપવાદનઉ સ્વરૂપ જાણઈ નહીં, આણદં વેલાં ઉત્સર્ગ સેવઈ, આણઈ વેલાં અપવાદ સેવઇ, એહઈ વાત અગીતાર્થ ન જાણઈ, અનઈ અજાણતઉ વિપરીત કરઈ, તીણઈ કરી કર્મબંધ હુઇ, તીણઈ કરી અનંત સંસાર ભમઈ. ૪00.
હવે એ દ્વાર ગાથાનઉં પહિલઉં દ્રવ્યદ્વાર વખાણઈ છઈ. - મહાત્મા તપક્રિયાનુષ્ઠાનના વિશે યત્ન કરવા છતાં અનંતસંસારી એટલા માટે થાય કે તે અગીતાર્થપણાને કારણે દ્રવ્યનાં સચિત્ત-અચિત્ત સ્વરૂપ જાણે નહીં ક્ષેત્ર-કાલ-ભાવ ન જાણે, યોગ્ય-અયોગ્ય સમુદાય ન ઓળખે, નિષિદ્ધ આચરણનું સ્વરૂપ ન જાણે, નિયમ-અપવાદનું સ્વરૂપ ન જાણે, આ સમયે નિયમ પળાય, આ સમયે અપવાદ કરાય એ ન જાણે અને અજ્ઞાનને લઈને વિપરીત કરે તેથી કરી કર્મબંધ થાય અને તેથી અનંતસંસાર ભમે.]
જહક્રિયદબ ન યાઈ, સચ્ચિત્તાચિત્તમીસર્ગ ચેવ,
કપ્પાકષ્પ ચ તહા, જોગ વા જલ્સ જે હોઈ. ૪૦૧
જહઢિ યથાસ્થિત જિસિઉ છઈ, તિસિવું દ્રવ્ય વસ્તુનઉં સ્વરૂપ ન જાણઈ કિમ સચ્ચિત્તાચિત્ત, આ વસ્તુ સચિત્ત, આ વસ્તુ અચિત્ત, આSE વસ્તુ મિશ્ર, ઇસિઉ વિભાગ ન જાણઈ, કMાક. આ મહાત્માÇઈ કલધ્યયોગ્ય, આ અકલ્પા અયોગ્ય, ઈસિવું ન જાણઈ જોગ વા. જેહ ગ્લાન બાલ તપીયાદિકÇઈ દેવાયોગ્ય તેહઈ ન જાણઈ, આ દીજઇ એહહઈ, આ ન દીજઇ, આ દીધઉં હુંતઉ એહહંઈ ગુણ કરઈ, આ ગુણ ન કરઈ ઇત્યાદિ યોગ્યાયોગ્ય વિભાગ ન જાણઈ. ૪૦૧. ૧ ક વાડઉ ખ થોડG. ૨ ખ ન જાણઈ, અનઈ પાઠ નથી. ૩ ખ છઇ તસિઉં છઇ. ૪ ખ “આ વસ્તુ સચિત્ત' પાઠ નથી. પ પ કલ્પાઅયોગ્ય આ કલ્પાયોગ્ય ઉપદેશમલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org