________________
હવે ઉત્તરગુણની વાત ઃ પિંડવિશુદ્ધિ સમિતિ, ભાવનાદિ ઉત્તરગુણ. તેનો વ્રતભંગ આધાકર્માદિક દોષયુક્ત અનેક પ્રકારે થાય. દર્શનાચાર-જ્ઞાનાચારઆશ્રી આઠ-આઠ અતિચાર છે. અહીં પહેલાં ચારિત્ર અંગેના અતિચાર કહ્યા અને પછીથી દર્શન-શાનના કહ્યા તે એ કારણે કે જ્ઞાન-દર્શન લાધ્યા પછીયે ચારિત્ર વિના મોક્ષ ન જ મળે. મોક્ષનું મૂળ અંતરંગ કારણ ચારિત્ર જ. આ અતિચાર જાણી સૌએ એ ત્યજવા.]
જે જ્યઇ અગીયો, જં ચ અગીઅત્યનિસ્તિઓ યઇ, વટાનેઇ ય ગચ્છ, અનંતસંસારિઓ હોઇ. ૩૯૮
* જ્ય૰ અગીતાર્થ સિદ્ધાંતના સૂત્રાર્થનઉ અજાણ હુંતઉ તપ નિયમ ક્રિયાનુષ્ટાનનઇ વિષઇ જું કાંઈ આપણપð યત્ન ખપ કરઇ અથવા જં ચ અગીઅર્થ જં અગીતાર્થ ગુરુ પડિવજીનઇ તેહની નિશ્રા ક્રિયાનુષ્ટાનનઇ કરઇ, વટ્ટા અનઇ અગીતાર્થ થિકઉ, ગછÇÖ ક્રિયાનુષ્ટાનિ પ્રવર્તાવઇ, ચ શબ્દ લગઇ, અજાણતઉઇ હુંતઉ, અભિમાનિઇં આપણી બુદ્ધિઇં સિદ્ધાંત ગ્રંથ વખાણઇA, તે અગીતાર્થ એટલે કર્તવ્યે કરી અનંત સંસારિઉ થાઇ, અનંતઉ કાલ સંસારિઉ થાઇ, અનંતકાલ સંસાર માહિ ભમઇ. ૩૯૮.
હવ શિષ્ય પૂર્ણ.
[અગીતાર્થ તપનિયમ અને ક્રિયાનુષ્ઠાનના વિષયમાં પોતાની મેળે યત્ન કરે અથવા અગીતાર્થ ગુરુનો સ્વીકાર કરી તેમની નિશ્રા સ્વીકારે ને સ્વબુદ્ધિએ શાસ્ત્ર વિશે વાત કરે તે એના કર્તવ્યથી અનંતસંસારી થાય.]
કહઉ જ્યંતો સાહૂ વટાવેઈય જો ઉ ગચ્છ તુ, સંજમજુત્તો હોઉં અગંતસંસારિઓ ભણિઓ. ૩૯૯
કહ૰ ભગવન્, જે મહાત્મા, ઇમ આપણપ તપનિયમનઇ વિષઇ યત્ન ક૨ઇ છઇ, ગચ્છહૂ પુર્ણ વર્તાવઇ છઇ, તુ શબ્દ લંગઇ સિદ્ધાંતગ્રંથ વખાણઇ છઇ, ઇસી પિર સંયમયુક્ત હુઈઇ નહીં, તુમ્હે' અનંત સંસારિઉ કિસ્સા ભણી ભણી કહિઉ. ૩૯૯.
ગુરુ ઊતર કહઇં છઇં.
[જે મહાત્મા પોતાની મેળે તપનિયમ જાળવે, ગચ્છને ચલાવે, શાસ્ત્રનું વિવરણ કરે તેને સંયમયુક્ત છતાં અનંતસંસારી કેમ કહ્યો ?]
૧ ખ ..નઇ વિષઇ.... ક્રિયાનુષ્ટાનનઇ' પાઠ નથી. ૨ ખ અનંત સંસારિઉ.... સંસારિઉ થાઇ’ પાઠ નથી. ગ અનંતઉ કાલ સંસારિઉ થાઇ' પાઠ નથી. ૩ ખ પુણ્ય પ્રવર્ત્તવિઇગ પુણ પ્રવર્તાઇ. ૪ કે, અમ્હે.
૭૪
Jain Education International
For Private & Personal Use Only
શ્રી સોમસુંદરસૂરિકૃત
www.jainelibrary.org